શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 14 ઑક્ટોબર 2024 (11:05 IST)

નસોની આ બીમારીથી વધી રહ્યુ છે હાર્ટ એટેકનુ સંકટ, દર 5 યુવામાંથી એક યુવા છે પરેશાન, જાણો કેવી રીતે કરશો બચાવ

Varicose Veins Cause Heart Attack
Varicose Veins Cause Heart Attack
આપણુ શરીર હજારો વેન્સથી બનેલુ છે. આખા શરીરમાં ફેલાયેલી બ્લડ વેસલ્સ સર્કુલેટરી સિસ્ટમનો ભાગ હોય છે, જે બ્લડ, ઓક્સીજન અને ન્યુટ્રિશંસને આખી બોડીમાં મોકલવાનુ કામ કરે છે. પણ જ્યારે આ સિસ્ટમ બગડે છે તો તમામ પ્રકારના કોમ્પિલેશંસ જોવા મળે છે. ખતરનાક રોગ એટેક કરે છે. જેમાથી એક છે વૈરિકોઝ વેંસ. જે મોટાભાગના પગમાં થનારી સમસ્યા છે. જેમા નસોમાં સ્વેલિંગ થાય છે. તે મોટે લીલી, કૉમ્પિલેશંસ જોવા મળે છે.  ખતરનાક રોગ અટેક કરી દે છે. જેમાથી એક છે વૈરિકોઝ વેન્સ. જે મોટાભાગના ખતરનાક રોગ અટેક કરી દે છે.  જેમાથી એક છે વૈરિકોજ વેન્સ. જે મોટાભાગમાં પગમાં થનારી સમસ્યા છે.  જેમા નસોમાં સ્વેલિંગ થાય છે. તે મોટી, ભૂરી અને વળેલી જોવા મળે છે.  લાંબા સમય સુધી ઉભા રહેવાથી અને સતત બેસી રહેવાથી આ સમસ્યા થાય છે. તેનો અર્થ એ છે કે જે લોકો વધારે ચાલી શકતા નથી તેઓ ડેન્જર ઝોનમાં આવે છે. વિશ્વની 30 થી 40% વસ્તી વેરિસોઝથી પીડિત છે. આપણા દેશમાં, 16 થી 20% સ્ત્રીઓને આ રોગ છે. પરંતુ સ્ત્રી હોય કે પુરૂષ દરેકની સ્થિતિ સરખી જ હોય ​​છે. તેથી જ દર 5માંથી 1 યુવક વેરિસોઝ વેઇન્સથી પીડિત છે.

એટલે કે દર 5 માંથી 1 અડલ્ટના હાર્ટ પર ખતરો સતત વધી રહ્યો છે. કારણ કે  જ્યારે વૈરિકોજમાં નસો મોટી થઈને ગુંચવાય જાય છે તો એ કારણે હાર્ટ સુધી યોગ્ય રીતે બ્લડ પંપ નથી થઈશકતુ. જેનાથી હાર્ટ પર પ્રેશર વધે છે અને આખી બોડીમાં લોહીને સપ્લાય અફેક્ટ થાય છે. વૈરિકોઝથી લોહીનુ સપ્લાય ડિસ્ટર્બ થાય છે તો બીજી બાજુ વૈરિકોઝની પરેશાનીને કારણે બ્લડ સર્કુલેશનમાં ગડબડી થાય છે.  આવો જાણીએ વૈરિકોજથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય છે અને તેના રૂટ cause એટલે કે બ્લડ સર્કુલેશન કેવી રીતે ઠીક રાખવુ ?
 
વૈરીકોજ(અતિશય ફૂલેલી નસો)ના લક્ષણો?
- ભૂરી નસોનો ગુચ્છો  
- પગમાં સોજો 
-  મસલ્સ પર એંઠન
-સ્કિન પર અલ્સર
 
વૈરીકોજ નસોથી વધતુ જોખમ
 
- બગડી ગયેલુ સર્કુલેટરી સિસ્ટમ  
-  હાઈ બ્લડ પ્રેશરનું જોખમ
-  મગજના સ્ટ્રોકનું જોખમ
- હાર્ટ એટેકનું જોખમ વધે છે
 
નસોની બીમારીનુ કારણ 
 
-  કલાકો બેસીને કામ કરવુ 
-  સ્થિર ઊભા રહેવુ 
- વધતી ઉંમર  
-  સ્થૂળતા 
- કોઈ શારીરિક પ્રવૃત્તિ નથી
-  ફેમિલી હિસ્ટ્રી 
- હોર્મોનલ ફેરફારો
 
વેરિકોજ નસોનો ઉપચાર 
 
-  કપીંગ થેરેપી 
- લીચ થેરેપી  
માટીનો લેપ 
-  રેડિયેશન ઉપચાર
-  વેરિસોઝમાં ક્લે પેસ્ટ અસરકારક છે
-  મુલતાની માટી 
 
એલોવેરા
હળદર
કપૂર
લીમડો
ગુગ્ગુલુ