1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
  4. Try this - અપનાવો નેચરલ ઉપાય

Try This - Tips for Beauty | Try this - અપનાવો નેચરલ ઉપાય

અપનાવો નેચરલ ઉપાય
અપનાવો નેચરલ ઉપાય - સફેદવાળ દેખાય નહી એ માટે ઘણા લોકો હેયરડાયનો ઉપયોગ કરે છે તેના બદલે મહેંદીનો ઉપયોગ કરવો જોઈએ. 

- એનિમિયાનો અક્સીર ઈલાજ - મૂળીનો રસ અને દાડમનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને એનિમિકે સેવન કરવુ જોઈએ. આનાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે.

ચહેરો ક્લીન કરવા માટે - લીંબુ નેચરલ બ્લીચ છે. તેનો રસ ચેહરા અને ગરદન પર લગાડવાથી કાળાપણું દૂર થાય છે. તમે આમા ચાહો તો મધ પણ મિક્સ કરી શકો છો.

શુગર કંટ્રોલ કરવા માટે - કાકડી(ખીરા)નું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી ડાયાબિટિકે આનુ સેવન વિશેષ રૂપે કરવુ જોઈએ.

બ્લેક હેડ્સ સાફ્ કરવા માટે - બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તેને નાક અને દાઢી પર ઘસો. ત્યારબાદ ચેહરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. બ્લેકહેડ્સ દૂર થઈ જશે.
આગળનો લેખ
કરવા ચોથ પર લાલ સાડી કેમ પહેરવી શુભ માનવામાં આવે છે?