ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 3 મે 2021 (16:45 IST)

શું નારિયેળ પાણી પીવાથી વધે છે ઈમ્યુનિટી? જાણો આ શરીર માટે કેટલું ફાયદાકારી

લીવર માટે ફાયદાકારી છે નારિયેળ પાણી
નારિયેળ પાણી લીવરને લાભદાયક છે. તેમાં એંટી ઓક્સીડેંટ ગુણ હોય છે. જે લીવરથી ઘણા પ્રકારના વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે અને લીવરને સાફ અને સ્વચ્છ બનાવે છે. 
 
ઉચ્ચ રક્તચાપમાં પણ ફાયદાકારી-  નારિયેળ પાણીમાં વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નીશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ઉચ્ચ રક્તચાપને નિયંત્રિત કરવા માટે તેનો સેવન ફાયદાકારી ગણાય છે. ઘણા અભ્યાસોમાં આ પણ સિદ્ધ થયુ છે કે નારિયેળ પાણી હાઈ બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 
 
હૃદય રોગને જોખમને કરે છે ઓછું નારિયેળ પાણીમાં એવા ગુણ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવામાં મદદ કરે છે. તેનાથી હૃદય રોગના જોખમ ઓછું હોય છે. 
નિયમિત રૂપથી તેના સેવનથી સ્ટ્રોકના ખતરાને ઓછું કરવામાં મદદ મળે છે. 
 
ગર્ભવતી મહિલાઇ માટે ફાયદાકારી ગર્ભવતી મહિલાઓને નારિયેળ પાણી પીવાની સલાહ આપીએ છે. ગર્ભાવસ્થાના સમયે મહિલાઓને ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. અને નારિયેળ પાણી આ જરૂરને 
પૂરા કરવામાં ખૂબ મદદ કરે છે. ગર્ભાવસ્થામાં નારિયેળ પાણીના સેવનથી જી ગભરાવું, કબ્જ અને થાક વગેરેથી રાહત મળે છે.  તે સિવાય આ પ્રતોધક ક્ષમતાને પણ સુધારે છે અને શરીરને પાણીની કમીને પણ 
પૂરો કરે છે. 
 
ક્યારે કરવું નારિયેળ પાણીનો સેવન? આમ તો નારિયેળ પાણીનો સેવન ક્યારે પણ કરી શકો છો. પણ સવારે ખાલી પેટ તેનો સેવન સૌથી વધારે ફાયદાકારી રહે છે. આ સવારે આળદ દૂર કરે છે અને એક નવી ઉર્જા આપે છે. જેનાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો.