રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Weight Loss- પ્રેગ્નેંસી પછી કેવી રીતે વજન ઓછું કરવું જાણો આ 5 ઉપાય

જાડાપણુ મહિલાઓમાં દિવસોદિવસ વધી રહ્યો છે. પહેલા પીરિયડસ રેગ્યુલર નહી થતા પરવ આ સમસ્યા થવા લાગે છે. પછી પ્રેગ્નેંસી પછી જાડાપણ વધવા લાગે છે. જાડાપણથી બીજી સમસ્યાઓ પણ વધવા 
લાગે છે. થાક, આળસ વગેરે. થોડું વધારે ચાલવામાં શ્વાસ ફૂલવા લાગે છે. વધારે ચાલી નહી શકતા. થોડું બહુ-કામ કરવામાં થાકી જાય છે. 
આવો તમને જણાવીએ કે ડિલિવરી પછી કેવી રીતે તમારું વજન ઓછું કરવું
 
1. અજમાના પાણીનો તમે સેવન કરી શકો છો. એક બાઉલમાં અજમા નાખી તે પાણીને હૂંફાણા કરી પી લો. 
2. ગ્રીન ટી એક્સટ્રા ચરબીને ઓછી કરવા, વજન ઘટાડવામાં સૌથી કારગર ગણાય છે. તેનો સેવન તમે ડાક્ટરની સલાહથી કરી શકો છો. 
3. મેથીદાણા તમારા શરીરના એક્સ્ટ્રા ફેટને ઓછુ કરવામાં સૌથી કારગર છે.  જો તેનાથી શરીરમાં ગરમી હોય છે તો તમે થોડું ઘી રાખી તેને શેકી લો અને સવારે ખાલી પેટ ઠંડા પાણીથી લો. તેનાથી તમને પેટમાં ગરમી નહી લાગશે. 
4. રાત્રે સૂતા પહેલા જાયફળના દૂધનો સેવન કરો. સાંભળવામાં જરૂર અજીબ લાગશે પણ આ ખૂબ કારગર ઉપાય છે. એક કપ ગર્મ દૂધમાં જાયફળનો પાઉડર મિક્સ કરી પી લો. તેનાથી પેટ ખૂબ જલ્દી અંદર હોય છે.