1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. Share Market Today

Share Market: સેંસેક્સમાં જોરદાર ઉછાળો, 735 અંક ચઢ્યો સેંસેક્સ, નિફ્ટી 24,150 ને પાર, રૂપિયામાં પણ તેજી

share market
Stock Market Today 10 July 2026: રોકાણકારોની ખરીદી અને પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન તણાવ ઓછો થવાની આશા વચ્ચે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઊંચકાયું હતું. BSE સેન્સેક્સ લગભગ 1 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 0.82 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 9:24 વાગ્યે, સેન્સેક્સ 0.96 ટકા અથવા 730 પોઈન્ટના વધારા સાથે 77,483.23 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 50 0.87 ટકાના વધારા સાથે 24,160 પર ટ્રેડ કરી રહ્યો હતો.

About Writer
કલ્યાણી દેશમુખ
Gujarati portal head, Writer.... બધા વાંચો