સંબંધિત સમાચાર
- #PM Birthdayપીએમ મોદી વિશે વડનગરથી જાણવા મળેલી કેટલીક જાણી અજાણી વાતો
- Happy Birthday - જાણો શ્રી નરેન્દ્ર મોદીજી વિશે કેટલાક અદ્દભૂત તથ્ય
- નરેન્દ્ર મોદી વિશે ચોંકાવનારો ખુલાસો- નવરાત્રિમાં ફક્ત પાણી પીવે છે ....
- શેર બજાર - નિફ્ટી પહેલીવાર 11600ને પાર, સેંસેક્સ પણ રેકોર્ડ સ્તર પર
- બજારમાં ઉછાળ.. સેંસેક્સ પહેલીવાર 38154 પર અને નિફ્ટી 11500ના પાર ખુલ્યો
શેર માર્કેટમાં રેકોર્ડ 1000 અંકનુ ગાબડુ
શેયર બજારમાં રેકોર્ડ ઘટાડો, એક જ કલાકમાં 1000 અંક સુધી નીચે આવ્યો સેંસેક્સ શુક્રવારે બપોરે લગભગ 1 વાગ્યે એક હજાર અંક સુધી ગબડ્યુ. જો કે પછી સતત સુધારો થતો ગયો ફક્ત સેંસેક્સ જ નહી નિફ્ટી પણ શુક્રવારે બપોરે ગબડ્યો અને આંકડો 11000ની આસપાસ પહોંચી ગયો
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે મોહરમને કારણે બંધ રહ્યા પછી શુક્રવારે બજારે ગતિ પકડી હતી. સેંસેક્સ જ્યા 172 અંક મજબૂત થઈને ખુલ્યો હતો અને નિફ્ટી પણ 69 અંક વધ્યો હતો. પણ બપોર સુધી સેંસેક્સએ ગોતા ખાવા શરૂ કર્ય અને 1000 અંક સુધી ગબડી ગયો.
