શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (18:32 IST)

ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે

Vicks for beauty - ઘણા લોકો આ વાત પર વિશ્વાસ નથી કરતા પણ આ સત્ય છે વિક્સને પિંપલ્સ પર લગાવવાથી તમે રાતભરમાં જ તેનાથી છુટકારો મેળવી શકો છો. પિંપલ્સથી છુટકારો મેળવવાના આ સૌથી સારી રીત છે. 
 
કેવી રીતે વાપરીએ 
તેને વાપરવા માટે તમને માત્ર એક રૂ અને વિક્સ વેપોરબની જરૂર છે. રૂ પર થોડી વિક્સ લગાવીને પિમ્પલ્સ પર લગાવો. આ ટ્રીટમેન્ટની અસર થોડા દિવસોમાં તમારા ચહેરા પર જોવા મળશે.
 
વિક્સ પિમ્પલ્સ, ડાઘ અને બ્લેકહેડ્સ માટે ફાયદાકારક છે અને ત્વચા પર ઇજાઓ અથવા કટ માટે દવા તરીકે પણ વપરાય છે. અસરગ્રસ્ત વિસ્તાર પર વિક્સ લગાવવાથી ચેપ લાગવાની કોઈ શક્યતા રહેતી નથી અને ઘા ઝડપથી રૂઝાઈ જાય છે. શિયાળામાં હાથ-પગ ફાટવાની સમસ્યા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં, રાત્રે સૂતા પહેલા વિક્સને હીલ્સ પર ઘસો, કોટનના મોજાં પહેરો અને સવારે તેને નવશેકા પાણીથી ધોઈ લો.