સંબંધિત સમાચાર
- Skin Care Tips For Men: : પુરૂષ 35ની ઉમ્ર પછી આ રીતે કરવુ તમારી સ્કિનની દેખભાલ ચેહરા જોવાશે યુવાન
- Skin Care from Green Tea: માત્ર વજન ઘટાડવા જ નહી, ત્વચા માટે પણ વરદાન છે ગ્રીન ટી જાણો તેના ફાયદા
- Yoga For Beauty- ફેશિયલ યોગા-શું, શા માટે અને કેવી રીતે કરવું
- Monsoon Skin care- આ વરસાદમાં ચેહરાની ચમક જાળવી રાખવા ટિપ્સ
- સ્કીન કેર - ગ્લોઈંગ સ્કીન આ એક સાધારણ ઘરેલુ ઉપાય કરો
Skin Care- સ્કીન કેર માટે અજમાવો આ ટીપ્સ
ડ્રાઈ સ્કિન Dry Skin - જેમકે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ મૌસમમાં ત્વચા સૂકી થઈ જાય છે એ માટે બેસનમાં મલાઈ કે દૂધ, મધ અને ચપટી હળદર મિક્સ કરી લગાવશો તો ડ્રાઈ સ્કિનથી રાહત અને નેચરલ નમી મળશે.
ઑયલી સ્કિન Oily Skin - ઑયલી સ્કિન માટે પણ બેસન બેસ્ટ છે. બેસનમાં ગુલાબ જળ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ફ્રેશનેસ આવે છે. બેસનમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો અને ચેહરા પર લગાડો. પેક સૂક્યા પછી એન હૂંફાણા પાણીથી ધોઈ લો. એનાથી એક્સ્ટ્રા ઑયલ ગાયબ થશે અને ચેહરાને ફેશનેસ મળશે.
. ટેન સ્કિન Tan skin - જો ધૂપ
કે દરરોજ ડ્સ્ટના કારણે સ્કિન ટેનિંગ થઈ ગઈ છે તો પણ બેસન બેસ્ટ છે. 2 ટીસ્પૂન બેસન લો. એમાં ચપટી હળદર્ , થોડા ટીંપા નીંબૂની અને થોડું દહીં મિક્સ કરી લો. આ પેસ્ટ ચેહરા અને બૉડી પર લગાડો. જ્યારે આ સૂકી જાય તો પાણીથી ધોઈ લો. એવા થોડા દિવસ સતત કરનો તમને અંતર જોવાશે.
ખીલવાળી સ્કિન(Pimple Skin) ખીલથી પરેશન છો તો ચમચી બેસન, ચંદન પાવડર અને દૂધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દરરોજ ચેહરા પર લગાડો અને અંતર જુઓ. તમે પેસ્ટમાં ચપટી હળદર પણ નાખી શકો છો. આ સિવાય બેસનમાં મધ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ખીલથી રાહત મળે છે.