જો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે આ રીતે લગાવો. કોઈ પણ નેલ પૉલિશ લગાવતા પહે૱આ ટાંસપેરેંટ બેસ કલર પણ લગાવવું. તેની ઉપર નેલ પોલિશ લગાવવાથી વધારે ટકી રહેશે. ...