સંબંધિત સમાચાર
- Manali Trip Plan - મનાલી ફરવા લાયક સ્થળો, આ 5 બાબતોને ધ્યાનમાં રાખશો તો મનાલીની મુલાકાત મોંઘી નહીં થાય
- Kutch Rann- કચ્છનું રણ વિશે માહિતી
- Meladi maa mandir- દ્વિમુખી મેલડી માતાનું મંદિર રાજકોટ્
- Diwali Special: સુરતમાં માતાના લક્ષ્મી મંદિરને ગણાય છે એતિહાસિક જાણો કેવી રીતે પહોંચવુ
- Mahalaxmi Temple- મહાલક્ષ્મી મંદિર અહીં પ્રસાદમાં મળે છે સોના ચાંદીના ઘરેણા
Ghudkhar Sanctuary - ઘુડખર અભયારણ્ય
ghudkar wild life
ghudkhar abhyaran in gujarati- સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે. આ અભ્યારણ નુ વિસ્તાર 4954 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. આ અભયારણ્યની સ્થાપના 1972 માં વન્યજીવન સુરક્ષા ધારા મુજબ થઈ.
આ રણની અંદર વિદેશી પક્ષી, ઘુડખર વસવાટ કરે છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા મળતા નથી . આ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે
ये भी पढ़ें
