શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: સોમવાર, 5 જુલાઈ 2021 (21:29 IST)

5 G Network and Corona- 5 G નેટવર્ક કોરોના કનેક્શન

5 G Network and Corona- 5 G નેટવર્ક કોરોના કનેક્શન 
તાજેતરમાં ઘણા મોટા-મોટા સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર લોકોએ કહ્યુ કે 5G ટેક્નીકના ટેસ્ટિંગના કારણે કોરોના વાયરસ તીવ્રતાથી ફેલાઈ રહ્યો હતો અને કોરોના વાયરસના ઉત્પતિનો પણ કારણ 5G ટેકનીક છે. આ પ્રકારની ખબરો દરેક સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર 5Gની ટેકનીકને લઈને ફેલી રહી છે. તો શુ સાચે 5G ના કારણે થઈ રહી છે મૌત આવો જાણો શું છે. 
 
5 G તકનીતથી સંકળાયેલી આ ખબરો ભ્રામક છે આ અટકળો વિશે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈજેશન એટલે કે ડબ્લ્યૂએચઓએ એક આધિકારિક જાણકારી લોકોની સાથે શેયર કરી છે. તેણે કીધું છે કે કોરોના વાયરસના 
સંક્રમણ તે દેશોમાં પણ છે. જ્યાં અત્યારે સુધી 5 G ની નેટવર્ક ટેસ્ટિંગ સુધી નથી કરાઈ છે અને ન ત્યાં અત્યાર સુધી 5 G નો મોબાઈલ નેટવર્ક સ્થાપિત કરાયુ છે પછી અણ ત્યાં પગ પસારી રહ્યુ છે તેથી 5 G 
કોરોનાથી કોઈ સંબંધ નથી. 
જ્યારે 5 G ની નવી તકનીક પૂર્ણ રીતે કાર્ય કરવા લાગશે ત્યારે સંપૂર્ણ વિશ્વમાં એક જુદો જ વિકાસની લહેર દોડવુ શરૂ કરશે. આ તકનીકના ભારત આવી જવાથી અમારા દેશનો વિકાસ વધુ તીવ્રતાથી થશે. અને 
નવા-નવા રોજગારના અવસર લોકોને પ્રાપ્ત થશે.