10 દિવસીય ગણેશોત્સવ સમાપનની વેલામાં છે. પરંપરા મુજબ શ્રી ગણેશનું વિસર્જન અનંત ચતુર્દશીમાં હશે. મત-મતાંતરથીસ્થાપિત શ્રી ગણેશનુ વિસર્જન તારીખ 20 અને 21 સપ્ટેમ્બરના રોજ થશે. દેશભરના વિવિધ પંડિતો અને જ્યોતિષી સાથે ચર્ચા ઉપરંત આ સુનિશ્ચિત થયુ છે શ્રી ગણેશના વિદાયનો ક્ષણ નજીક છે. જેમણે આખા 10 દિવસ શ્રી ગણેશને બેસાડ્યા...