શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 6 નવેમ્બર 2018 (13:26 IST)

દિવાળી 2018 મૂહૂર્ત- 7 નવેમ્બરને આ શુભ સમય પર કરવું મહાલક્ષ્મી પૂજન વાંચો મૂહૂર્ત

લક્ષ્મી પૂજા મૂહૂર્ત- 17.40 થી 20.13 સુધી પ્રદોષકાળમાં 
પ્રદોષકાળ- 17.40 થી 20.13 સુધી 
નિશિથકાળ- 20.13 થી 22. 46 સુધી 
મહાનિશિથકાળ- 22.46 થી 1.19 સુધી 
વૃષભ લગ્ન- 18.15 થી 20.10 સુધી રહેશે. 
 
6 નવેમ્બર મંગળવાર- અમાસ તિથિ શરૂ 22.27 વાગ્યાથી થઈને 7 નવેમ્બર બુધવારને અમાસ તિથોની સમાપ્તિ 21.31 વાગ્યે થશે. 
 
બુધવારના દિવસે અને રાત્રિમાં આ થશે ચોઘડિયાની સ્થિતિ 
 
દિવસ - લાભ, અશુભ, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચર, લાભ 
 રાત્રે- ઉદ્વેગ, શુભ, અશુભ, ચર, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ