Publish: Sat, 3 Nov 2018 (12:38 IST)Updated: Sat, 3 Nov 2018 (12:42 IST)
મિત્રો દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર ઉજવાય છે. ધનતેરસના દિવસે અનેક વસ્તુઓ ખરીદવામાં આવે છે આ દિવસે લોકો વિશેષ રૂપે સોનુ ચાંદી ખરીદે છે. . પુરાણોમાં એવુ કહેવાય છે કે ધનતેરસનો દિવસ ફક્ત ખરીદી માટે જ નહી પણ દાન કરવાનુ પણ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે કેટલીક વસ્તુઓનુ દાન તમને પછી અનેકગણો ફાયદો અપાવે છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ.
Publish: Sat, 3 Nov 2018 (12:38 IST)Updated: Sat, 3 Nov 2018 (12:42 IST)