સંબંધિત સમાચાર
- ICC World Cup 2023 - વનડે વર્લ્ડ કપમાં તોડ્યો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ, દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ
- World Cup 2023: વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડીયાને ઝટકો, શુભમન ગીલના રમવા પર સસ્પેન્સ
- ન્યૂઝીલૅન્ડના એ બે ખેલાડીઓ જેણે ઇંગ્લૅન્ડ સામેની હારનો બદલો પાંચ વર્ષ બાદ અમદાવાદમાં લીધો
- ENG Vs NZ- ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 283 રનનો લક્ષ્ય આપ્યો
- ભારતે આ 3 ટીમોથી વર્લ્ડ કપમાં અલર્ટ રહેવાની જરૂર, તોડી શકે છે જીતનુ સપનુ
World cup Ind Vs Aus- ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, શુભમન ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર.
World cup: India vs Australia- ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, શુભમન ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ચેન્નાઈમાં રમાશે.
શુભમન ગિલ ભારત તરફથી નહીં રમે. તેમની તબિયત સારી નથી. તેની ગેરહાજરીમાં ઈશાન કિશન ઓપનિંગ કરશે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ખેલાડીઓ ફિલ્ડીંગ માટે પહેલા મેદાનમાં ઉતરશે. શુભમન ગિલ પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી. ટ્રેવિસ હેડ અને એબોટ ઓસ્ટ્રેલિયા તરફથી નહીં રમે.
