શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000240872{main}( ).../bootstrap.php:0
20.12576090336Zend_Application->run( ).../bootstrap.php:62
30.12576090472Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.12576091528Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.14876402192Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.15836734600Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.15846750392Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.76137273648partial ( ).../ManagerController.php:848
90.76137274088Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.76167278952call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.76167279696Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.76207293592Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.76207310576Zend_View->_run( ).../Abstract.php:888
140.76207312528include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 નવેમ્બર 2021 (23:24 IST)

IND VS SCO: ભારતે સ્કોટલેન્ડને માત્ર 39 બોલમાં હરાવ્યું, નેટ રન રેટમાં ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાનને હરાવ્યું

T20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમે તેની બીજી મેચ શાનદાર અંદાજમાં જીતી હતી. સ્કોટલેન્ડને માત્ર 85 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારતીય ટીમ માત્ર 39 બોલમાં જીતી ગઈ. ભારતની જીતમાં મોહમ્મદ શમી-રવીન્દ્ર જાડેજાનો મોટો હાથ હતો, બંનેએ 3-3 વિકેટ ઝડપી હતી. બુમરાહે પણ 2 વિકેટ લીધી હતી. આ પછી કેએલ રાહુલે માત્ર 19 બોલમાં 50 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ મોટી જીત બાદ ભારતીય ટીમનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન કરતા સારો બન્યો છે.
 
ઉલ્લેખનીય છે કે જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ભારતે 81 બોલમાં બાકી રહેતા પહેલા જ જીત મેળવી હતી, જે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. પ્રથમ 90 બોલમાં જીતનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના નામે છે. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 81 બોલ પહેલા હરાવીને મોટું પ્રદર્શન કર્યું હતું.