શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (16:38 IST)

ચોથી લહેર પહેલા દાંતમાં દેખાયા કોરોનાના લક્ષણ

ભારતમાં મે-જૂનની વચ્ચે કોરોનાની ચોથી લહેરની આગાહી છે. પરંતુ તે પહેલા કોરોનાના નવા લક્ષણો સામે આવ્યાં છે જેની પર ગંભીરતાથી વિચારણા કરવાની જરુર છે. નિષ્ણાંતોએ પણ આ ઘટનાને ગંભીરતાથી લેવાની ચેતવણી આપી છે. 
 
દાંતમાં દેખાવા લાગ્યા કોરોનાના છ લક્ષણ
પેઢામાં દર્દ
તાવ
સતત ખાંસી
વધારે પડતો થાક
પેઢામાં લોહી 
જડબા અથવા દાંતમાં દર્દ