Corona Virus- 24 કલાકમાં નવા 1,72,433 કેસ નોંધાયા, 1008 લોકોના મોત
Corona Virus- દેશભરમાં કોરોનાનો ભરડો- દુનિયાના 57 દેશમાં ફેલાયો ઓમિક્રોનનો નવો સ્વરૂપ
24 કલાકમાં નવા 1,72,433 કેસ નોંધાયા, 1008 લોકોના મોત દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના
24 કલાકમાં નવા 1,72,433 કેસ નોંધાયા, 1008 લોકોના મોત દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના
વાયરસનાં નવા 1 લાખ 72 હજાર 433 કેસ નોંધાયા છે અને 1008 લોકોના મોત થયા છે. ગઈ કાલની સરખામણીમાં આજે કોરોનાના 6.8 ટકા વધુ કેસ સામે આવ્યાં છે.
ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BA.2 વિશ્વના 57 દેશોમાં ફેલાયેલું છે. આ માહિતી આપતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે વિશ્વભરની સરકારો
ચેપના કિસ્સામાં કોઈ ખચકાટ ન લેવો જોઈએ. પ્રતિબંધો હટાવતા પહેલા તમામ દેશોએ વિચારવું જોઈએ કે આ વાયરસ સતત ફેલાઈ રહ્યો છે અને
તે બદલાઈ રહ્યું છે, તેથી આપણે તેનો શિકાર ન થઈએ તે માટે પગલાં લેતા રહેવું પડશે.
