સંબંધિત સમાચાર
- Riya જલેબી ગર્લ રિયા ચક્રવર્તીનો બોલ્ડ બિકની અવતાર, ફોટાએ મચાવ્યું ધમાલ
- PM નરેન્દ્ર મોદીને મળ્યા બોલીવુડ સ્ટાર્સ, સેલ્ફી પોસ્ટ કરીને લખ્યો આ મેસેજ
- ઉર્વશી રોતેલાની કાતિલ અદાઓએ વધાર્યું તાપમાન, ફોટા થયા વાયરલ
- સામાજિક સંસ્થા 'યાત્રા એક રાહ' દ્વારા અભિનેતા સુદીપ પાંડેનું સન્માન
- ફોટોશૂટના સમયે નેહા કક્કડએ ઉતાર્યું ગાઉન, ચોંકી ગયા સોનૂ નિગમ
URI Box Office Collection Day 1: વિક્કી કૌશલની ફિલ્મએ પહેલા દિવસે કમાવ્યા આટલા કરોડ
વિક્કી કૌશલ અને યામી ગૌતમ સ્ટાર ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક (URI: The Surgical Strikes) એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સારી શરૂઆત કરી છે. ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયંસ તરફથી સારો રિસ્પોંસ મળ્યો છે અને હવે બોક્સ ઓફિસ પર પણ ફિલ્મનુ પ્રદર્શન સારુ રહ્યુ. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ ફિલ્મએ પહેલા દિવસે લગભગ 8 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં કોઈ મોટો સ્ટાર નથી. આવામાં આ કલેક્શન ખૂબ સારુ છે. પહેલા જ દિવસે આ ફિલ્મની કમાણીને જોઈને અંદાજ લગાવાય રહ્યો છે કે આ ફિલ્મ પોતાના વીકેંડમાં 20-25 કરોડની કમાની કરી શકે છે.
ये भी पढ़ें
