Saif Ali Khan Birthday: - પરફેક્ટ ફેમિલી મેન છે સૈફ અલી ખાન જુઓ કરીનાથી લઈને સારા સાથે ફોટા
Publish: Mon, 16 Aug 2021 (09:08 IST)Updated: Mon, 16 Aug 2021 (09:33 IST)
સૈફ અલી ખાન 16 ઑગસ્ટને 51 વર્ષના થઈ ગયા છે. ફિલ્મોમાં સૈફ અલી ખાનએ જુદા-જુદા ભૂમિકા ભજવી. રિયલ લાઈફમાં તે પણ એક પરફેક્ટ ફેમિલી મેન છે. ચાર બાળકોન અપિતા સૈફ હમેશા પરિવારની સાથે સમય પસાર કરતા જોવાય છે. ચાલો જોઈએ તેની કેટલીક ખાસ ફોટા.
બીજા દીકરા જેહના જન્મ પછી કરીના કપૂરએ આ ફોટા શેયર કરી હતી જેમં સૈફ બન્ને બાળકોની સાથે છે.
કરીના અને તેની નનદ સોહા અલી ખાન નાવચ્ચે ખૂબ સારી બૉંડિંગ છે બન્ને પરિવારની સાથે તે રજાઓ માળે છે.
Publish: Mon, 16 Aug 2021 (09:08 IST)Updated: Mon, 16 Aug 2021 (09:33 IST)