સંબંધિત સમાચાર
- જૉન અબ્રાહમ થઈ ગયા હતા બેકાબૂ Hot Scene માં તોડી દીધી હતી કંગના રનૌતની બંગડીઓ
- વિકી-કેટ લગ્ન કે ખુફિયા મિશન- કોઈ ફોટોગ્રાફી નહી કરવાની. લગ્ન સ્થળ પર કોઈ રીલ અથવા વીડિયો બનાવવો નહી
- Vicky-Katrina Wedding : વિક્કી-કેટરીનાના લગ્નને ટેલિકાસ્ટ કરવાના રાઈટ્સ એમેજોને પ્રાઈમે ખરીદ્યા ? આટલા કરોડમાં ડીલ થઈ ફાઈનલ
- vicky kaushal katrina kaif wedding સંગીત-મેહંદી બાદ કેટરીના કૈફ-વિકી કૌશલ આજે શાહી અંદાજમાં પીઠીની વિધિ કરશે, આ છે વિગતો
- Birthday Special: જ્યારે ધર્મેન્દ્રએ રોક્યા હતા હેમા માલિનીના લગ્ન, વરરાજાની ગર્લફ્રેંડને લઈને પહોંચી ગયા હતા મંડપમાં
કંગનાની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર
બોલિવૂડની રાણી ક્વીન કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ તેજસની રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મમાં કંગનાએ પાઈલટની ભૂમિકા ભજવી છે. કંગના રનોતે મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મની એક તસવીર શેર કરી છે. તે પાઈલટના ડ્રેસમાં જોવા મળી રહી છે.
કંગના રનૌતની (Kangana Ranaut) મોસ્ટ અવેટેડ ફિલ્મ તેજસ (Tejas)ની રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મની રિલીઝની થવાની ફેન્સ કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તેજસ દશેરાના અવસર પર એટલે કે 5 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે.
કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને ફેન્સને આ ખુશખબર આપી છે.
આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું હતું
નોંધનીય છે કે ફિલ્મ તેજસમાં કંગના રનૌત એરફોર્સના પાયલોટ તેજસ ગિલની ભૂમિકામાં છે
