webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
  4. Dream Girl 2 poster

Dream Girl 2: આયુષ્મના ખુરાનાની ફિલ્મ "ડ્રીમ ગર્લ 2" નો ફર્સ્ટ લુક થયુ રિલીઝ

Dream Girl 2 poster
Dream Girl 2 Poster: આ આયુષ્મના ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2અનો ફર્સ્ટ લુક રિલીઝ  થઈ ગયુ છે. જેમાં આયુષ્માન ખુરાનાએ આ ફિલ્મમાં તેમના બીજા અવતાર એટલે કે પૂજાનુ લુક રિવીલ કરી નાખ્યો છે. 
Dream Girl 2 poster
Dream Girl 2 poster
આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ  "ડ્રીમ ગર્લ 2"નો ફેંસ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમની રાહ ટૂંક સમયમાં પૂરી થશે. આ વચ્ચે આયુષ્માનએ ફેંસના એક્સાઈટમેંટને વધારવા માટે તેણે ડ્રીમ ગર્લની ઝલક બતાવવામાં આવી છે. આયુષ્માને ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. જેમાં તેની સાથે ડ્રીમ ગર્લ પૂજા પણ જોવા મળી રહી છે.
ફિલ્મ ક્યારે થશે રિલીઝ 
જણાવીએ કે આયુષ્માન ખુરાના સ્ટારર અને એકતા કપૂર અને શોભા કપૂર ના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે 25 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. જેમાં અનન્યા પાંડે, પરેશ રાવલ, અન્નુ કપૂર, વિજય રાજ ​​અને રાજપાલ યાદવ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
 
ये भी पढ़ें
Kareena Kapoor:કરીના કપૂરએ કર્યુ ફેંસની સાથે ખરાબ વર્તન? ઈફોસિસના કો ફાઉંડરે કર્યુ મોટો દાવો