સંબંધિત સમાચાર
- સાઉથ સુપરસ્ટાર વિજય વિરુદ્ધ ફતવો જાહેર, મુસ્લિમોને તેમનું સમર્થન ન કરવાની અપીલ, ઇફ્તાર પાર્ટી દરમિયાન થયેલી ભૂલ બની કારણ
- સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ
- માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'
- જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ
- અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા
Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ
ધનુષની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ
અભિનેતા ધનુષ વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તેની આગામી ફિલ્મ 'ઈડલી કઢાઈ'ના સેટ પર આગ લાગી છે. સેટ પર લાગેલી આગનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સેટ ભીષણ રીતે સળગતો જોવા મળી રહ્યો છે. સેટ પર કોઈ નાની-મોટી આગ લાગી ન હતી, પરંતુ મામલો ઘણો ગંભીર હોવાનું જણાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સેટ બળીને રાખ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના આજની નથી પરંતુ 19 એપ્રિલની છે.
ધનુષનો સેટ બળીને રાખ થઈ ગયો
ગઈકાલે આંદીપટ્ટી બ્લોકના અનુપ્પાપટ્ટી ગામમાં 'ઈડલી કઢાઈ'ના સેટ પર આગ લાગી હતી.
#WATCH | Theni, Tamil Nadu | A fire broke out at the Idly Kadai movie set yesterday in Anuppapatti village in Andipatti block. The film, directed and co-produced by Dhanush and starring the actor, is set for release later this year. The filming for Idly Kadai had completed its… pic.twitter.com/fKVSnZFeIm
— ANI (@ANI) April 20, 2025
