સંબંધિત સમાચાર
- અનન્યા પાંડેનું લેટેસ્ટ ફોટોશૂટ વાઇરલ થયું, જેમાં ફ્લોરોસન્ટ કલરના ડ્રેસમાં ફિગર ફ્લૉંટ કરાયું
- જનતા કર્ફ્યૂ પહેલા ફરવા ગયેલા 200 ગુજરાતી ગોવામાં ફસાયા
- સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સારા અલી ખાનની બિકની ફોટા, ગોવામાં ફેમિલી સાથે કરી રહી વેકેશન ઈંજાય
- ટોપલેસ થઈને બોલીવુડની આ બોલ્ડ અભિનેત્રીઓએ મચાવ્યો તહલકો, સામે આવ્યુ કેલેંડર શૂટ
- New Year ઉજવવા માટે ગોવા જઈ રહ્યા છો, તો જરૂર જાણી લો
ગોવામાં છે અનન્યા પાંડે, શેયર કરી સમુદ્રની લહેરો સાથે દિલકશ સાજની તસ્વીર
અનન્યા પાંડે પોતાની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે જોવા મળવાની છે. આ ફિલ્મના શૂટિંગ માટે તે હાલ ગોવામાં છે.
અનન્યાએ થોડા દિવસ પહેલા ગોવાના બીચ પર પહોંચીને તેણે કેટલા ફોટા પણ પડાવ્યા
સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ - અનન્યા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની દિલકશ તસ્વીરો શેયર કરે છે.
દીપિકા પાદુકોણ સાથે કરી રહી છે શૂટિંગ - ઉલ્લેખનીય છે કે નિર્દેશક શકુન બત્રાની ફિલ્મમાં અનન્યા દીપિકા પાદુકોણ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનુ નામ હજુ સુધી નક્કી થયુ નથી.
ડૂબતી સાંજની તસ્વીરો - ડૂબતી સાંજની આ તસ્વીરોમાં સમુદ્રમાં ઉઠતી લહેરો સાથે અનન્યા ખૂબ સુંદર લાગી રહી છે.
ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ - અનન્યા પાંડેની આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ લીડ રોલમાં છે. ઉલ્લેખનીય છે કે શકુન બત્રા આ પહેલા કપૂર એંડ સંસ અને એક મે ઔર એક તુ જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે.
ખાલી પીલીમાં જોવા મળી હતી - આ પહેલા અનન્યા તાજેતરમાં ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ખાલી પીલીમાં જોવા મળી ચુકી છે.
