દીપિકા વિશે 25 રોચક માહિતી
5 જાન્યુઆરી 1986ના રોજ જન્મેલી દીપિકા પાદુકોણ 31 વસંત જોઈ લીધા છે તો જાણો રાણી પદમાવતી સાથે જોડાયેલ રોચક વાતો
1.
શાહરૂખ ખાનની ફિલ્મ જોઈને મોટી થનરી દીપિકા પાદુકોણે ક્યારેય વિચાર્યુ નહોતુ કે પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં તેને રોમાંસના બાદશાહની સાથે સ્ક્રીન શેર કરવાની તક મળશે.
2.
ફરાહ ખાને દીપિકાને એક જાહેરાતમાં જોઈ ફિલ્મ હેપી ન્યુ ઈયરની ઓફર કરી હતી. પણ ફિલ્મ શરૂ જ ન થઈ શકી. ત્યારબાદ ફરાહે જ તેને 'ઓમ શાંતિ ઓમ'માં લીધી.
3.
શાહરૂખ જેવા સ્ટાર સથે દીપિકા સંકોચ વગર કામ કરી શકે એ માટે ઓમ શાંતિ ઓમનું શૂટિંગ શરૂ થતા પહેલા ઘણીવાર દીપિકા, શાહરૂખ અને ફરાહે સાથે લંચ અને ડિનર લીધુ. 4.
દીપિકાના પિતા પોતાના સમયના જાણીતા બેડમિંટન ખેલાડી રહી ચૂક્યા છે. તેથી દીપિકાની પસંદગી રમત તરફ હતી, પણ તેણે ક્યારેય તેમા પોતાનુ કેરિયર બનાવવાનો વિચાર નહોતો કર્યો, જો કે તે રાજ્ય સ્તર પર આ રમતમાં ભાગ લઈ ચુકી છે.
5.
દીપિકાની નાની બહેન અમીષાની પસંદગી રમત તરફ જ છે અને તે સારુ ગોલ્ફ રમે છે.
6.
મોડેલિંગની દુનિયામાં પગ મુકતા જ દીપિકા તરત જ ફેમસ થઈ ગઈ. બોલીવુડમાં પગ મુક્યા પછી કરોડો લોકો તેના પ્રશંસક થઈ ગયા. એફએચએમે તેને સેક્સીએસ્ટ વુમન ઓફ ધ વર્લ્ડ અને મેક્સિમે ધ હોટેસ્ટ ગર્લ ઓન અર્થ જાહેર કરી. 7.
ફિલ્મોમાં પગ મુકતા પહેલા નિહાર પંડ્યાની સાથે તેનો રોમાંસ ચાલ્યો. બંનેય કેટલાક હોટ ફોટો પણ શૂટ કરાવ્યા. 8.
ફિલ્મોમં આવ્યા પછી દીપિકા પાદુકોણની પસંદગી રણબીર કપૂર બન્યો. એક સમારંભમાં તેમણે સ્ટેજની પાછળ રણવીરને આઈ લવ યુ કહ્યુ. બંનેયે સાર્વજનિક રીતે સ્વીકાર કર્યુ કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. 9.
નવેમ્બર 2010માં પ્રસારિત ટીવી શો કોફી વિથ કરણે એક એપિસોડમાં જ્યારે કરણ જોહરે દીપિકાને પૂછ્યુ કે રણવીર કપૂરને ગિફ્ટમાં શુ આપવા માંગીશ તો તેણે કહ્યુ કંડોમ. સોનમ સાથે મળીને તેણે રણબીરની ખૂબ મજાક ઉડાવી હતી, જેના કારણે રણવીરના પિતા ઋષિ કપૂર નારાજ થયા હતા. 10.
રણબીર કપૂરની સાથે બ્રેકઅપ થયા પછી દીપિકાને સિદ્ધાર્થ માલ્યા સાથે સતત જોવામાં આવી. દીપિકા માટે સિદ્ધાર્થે પોતાનુ વજન ઓછુ કર્યુ જેથી તેની અને દીપિકાની જોડી સારી લાગે.
11.
12.
13.
14.
15.