સંબંધિત સમાચાર
- VIDEO -સોમવારના અચૂક Totka - માલામાલ થવા માટે રાશિ મુજબ કરો આટલા ઉપાય
- મંગળવારે બોલો હનુમાનજીના 51 નામ, તમારી દરેક મુશ્કેલી થશે દૂર
- સૂર્યાસ્ત સમયે માટીના દિવામાં પ્રગટાવો કપૂર અને કરી લો એક ઉપાય.. દરિદ્રતા રહેશે દૂર
- હનુમાનનો આ મંત્ર અશક્યને પણ શક્ય બનાવે છે
- 4 જૂનની રાતથી લાગી જશે અગ્નિ પંચક, 5 દિવસ રાખવી આ સાવધાનીઓ
વટ સાવિત્રી વ્રત કથા - Vat Savitri Vrat Katha Video in Gujarati
સાવિત્રીનો જન્મ વિશેષ પરિસ્થિતિયોમાં થયો હતો. એવુ કહેવાય છે કે ભદ્ર દેશના રાજા અશ્વપતિની કોઈ સંતાન નહોતી. તેણે સંતાનની પ્રાપ્તિ માટે અઢાર વર્ષ સુધી ખૂબ મોટો યજ્ઞ કર્યો. ત્યારબાદ સાવિત્રીદેવીએ તેમને તેજસ્વી કન્યાના જન્મનુ વરદાન આપ્યુ. સાવિત્રી દેવીની કૃપાથી જન્મ લેવાથી કન્યાનુ નામ સાવિત્રી રાખવામાં આવ્યુ.
આગળનો લેખ