Vat Savitri 2024 Wishes: અખંડ સૌભાગ્યનુ પ્રતીક વટ સાવિત્રીના વ્રત નિમિત્તે તમારા સંબંધીઓને મોકલો આ શુભકામના સંદેશ
Publish: Thu, 20 Jun 2024 (17:27 IST)
Updated: Thu, 29 May 2025 (13:55 IST)
vat savitri vrat messages
Vat Savitri 2024 Wishes
રાખ્યુ છે વ્રત મે બસ એક ઈચ્છા સાથે
લાંબી રહે ઉમંર તમારી અને દરેક જન્મમાં મળે
આપણને એક બીજાનો સાથ
ધન્ય એ દેવી જે પતિ સુખ માટે વ્રત કરે
ધન્ય એ પતિ જે દેવી રૂપ પત્ની મેળવે
ધન્ય એ સ્વરૂપ જે માનવતાનો દિવો પ્રગટાવે
વટ સાવિત્રીની શુભકામનાઓ
સુખ દુખ માં અમે અને તમે,
દરેક ક્ષણ સાથે નિભાવીશુ
એક જન્મ નહી તો સાતો જનમ
આપણે પતિ-પત્ની બનીને આવીશુ
વટ સાવિત્રીની શુભકામનાઓ
4 અન્ન-જળ વગર વ્રત કરવુ
પ્રેમની અતૂટ પરિભાષા છે
આપણે આમ જ પ્રેમ બંધનમાં બંધાયેલા રહીએ
મારા દિલની બસ આ જ આશા છે.
વટ સાવિત્રીની શુભકામનાઓ
જોડી મારી તારી ક્યારેય ન તૂટે
હુ અને તુ ક્યારેય એક બીજાથી ન રિસાઈએ
આપણે બંને 7 જન્મ સાથે નિભાવીશુ
દરેક ક્ષણની મળીને ખુશીઓ મનાવીશુ
Publish: Thu, 20 Jun 2024 (17:27 IST)
Updated: Thu, 29 May 2025 (13:55 IST)