સંબંધિત સમાચાર
- Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.
- Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ
- કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું
- શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati
- માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન
શ્રી લક્ષ્મી યંત્ર
Maha Lakshmi Ashtakam-મહાલક્ષ્મી અષ્ટકમ
નમસ્તેઽસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે ।
નમસ્તેઽસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે ।
શંખચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ 1 ॥
નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરિ ।
સર્વપાપહરે દેવિ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ 2 ॥
સર્વજ્ઞે સર્વવરદે સર્વ દુષ્ટ ભયંકરિ ।
સર્વદુઃખ હરે દેવિ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ 3 ॥
સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવિ ભુક્તિ મુક્તિ પ્રદાયિનિ ।
મંત્ર મૂર્તે સદા દેવિ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ 4 ॥
આદ્યંત રહિતે દેવિ આદિશક્તિ મહેશ્વરિ ।
યોગજ્ઞે યોગ સંભૂતે મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ 5 ॥
સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે ।
મહા પાપ હરે દેવિ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ 6 ॥
પદ્માસન સ્થિતે દેવિ પરબ્રહ્મ સ્વરૂપિણિ ।
પરમેશિ જગન્માતઃ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ 7 ॥
શ્વેતાંબરધરે દેવિ નાનાલંકાર ભૂષિતે ।
જગસ્થિતે જગન્માતઃ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ 8 ॥
મહાલક્ષ્મષ્ટકં સ્તોત્રં યઃ પઠેદ્ ભક્તિમાન્ નરઃ ।
સર્વ સિદ્ધિ મવાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા ॥
એકકાલે પઠેન્નિત્યં મહાપાપ વિનાશનમ્ ।
દ્વિકાલં યઃ પઠેન્નિત્યં ધન ધાન્ય સમન્વિતઃ ॥
ત્રિકાલં યઃ પઠેન્નિત્યં મહાશત્રુ વિનાશનમ્ ।
મહાલક્ષ્મી ર્ભવેન્-નિત્યં પ્રસન્ના વરદા શુભા ॥
[ઇંત્યકૃત શ્રી મહાલક્ષ્મ્યષ્ટક સ્તોત્રં સંપૂર્ણમ્]
Edited By- Monica Sahu
