સંબંધિત સમાચાર
- હનુમાનજીની પૂજામાં ભૂલથી પણ કરશો આ 5 ભૂલ
- Hanuman Chalisa : હનુમાન ચાલીસા જીવનના દરેક અવરોધો દૂર કરશે
- Hanuman Mantra- આ હનુમાન મંત્રથી તમારા જીવનમાં થશે ચમત્કાર
- કોર્ટની નોટિસ બાદ ઠાકરે સરકાર પર નવનીત રાણાનો હુમલો, કહ્યું- આખી જિંદગી જેલમાં રહેવા તૈયાર
- રાજ ઠાકરેએ કહ્યું- જ્યાં સુધી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હનુમાન ચાલીસા ચાલુ રહેશે
આ એક મંત્રનો જાપ...બંધ કિસ્મતના દરવાજા ખુલી જશે
જો તમે કોઈ લક્ષ્ય પુરુ કરવા માંગતા હોય તો 'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો .રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછા 108 વાર બોલવાથી પણ મનચાહ્યા કામ પૂરા થાય છે.
હનુમાનજીનો મંત્ર છે
ૐ આદિદેવ નમસ્તુભ્યં.. સપ્તસપ્તે દિવાકર
ત્વં રવે તારય સ્વાસ્માનસ્માત્સંસાર સાગરાત