Friday, 10 April 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Fri, 10 Apr 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Notifications
ધર્મ
હિન્દુ
ગુજરાતી આરતી સંગ્રહ
Ganesh Atharvashirsha Path In Gujarati
Written By
Last Updated :
Friday, 6 March 2026 (10:38 IST)
સંબંધિત સમાચાર
Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ
Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)
શનિ ચાલીસા - shani chalisa gujarati
શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા
રાધા ચાલીસા
શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati
દરરોજ કરો આ પાઠ, ગણેશજી કરશે કૃપા
Publish:
Fri, 6 Mar 2026 (07:13 IST)
Updated:
Fri, 6 Mar 2026 (10:38 IST)
google-news
|| શ્રી ગણપતિ અથર્વશીર્ષમ્ ||
ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ | સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગ્ં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ | સ્વસ્તિ ન ઇંદ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ | સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ |
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |
ૐ નમસ્તે ગણપતયે | ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ | ત્વમેવ કેવલં કર્તાઽસિ | ત્વમેવ કેવલં ધર્તાઽસિ | ત્વમેવ કેવલં હર્તાઽસિ | ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસિ | ત્વં સાક્ષાદાતમાઽસિ નિત્યમ || ૧ ||
ઋતં વચ્મિ | સત્યં વચ્મિ || ૨ ||
અવ ત્વં મામ્ | અવ વક્તારમ્ | અવ શ્રોતારમ્ | અવ દાતારમ્ | અવ ધાતારમ્ | અવાનૂચાન મમ શિષ્યમ્ | અવ પશ્ચાત્તાત્ | અવ પુરસ્તાત્ | અવોત્તરાત્તાત્ | અવ દક્ષિણાત્તાત્ | અવ ચોર્ધ્વાત્તાત્ | અવાધરાત્તાત્ | સર્વતો માં પાહિ પાહિ સમંતાત્ || ૩ ||
ત્વં વાંઙ્મયસ્ત્વં ચિન્મય: | ત્વમાનંદમયસ્ત્વં બ્રહ્મમય: | ત્વં સચ્ચિદાનંદાઽદ્વિતીયોઽસિ | ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ | ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોસિ || ૪ ||
સર્વં જગદિદં ત્વત્તો જાયતે | સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ | સર્વં જગદિદં ત્વયિલય મેષ્યતિ | સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ | ત્વં ભૂમિરાપોઽનલોઽનિલો નભ: | ત્વં ચત્વારિ વાક્પદાનિ || ૫ ||
ત્વં ગુણત્રયાતીતઃ | ત્વં અવસ્થાત્રયાતીતઃ | ત્વં દેહત્રયાતીતઃ | ત્વં કાલત્રયાતીતઃ | ત્વં મૂલાધારસ્થિતોઽસિ નિત્યમ્ | ત્વં શક્તિત્રયાત્મકઃ | ત્વાં યોગિનો ધ્યાયંતિ નિત્યમ્ | ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં ત્વં રુદ્રસ્ત્વ મિંદ્રસ્વં વાયુસ્ત્વં સૂર્યાર્સ્ત્વં ચંદ્રમાસ્ત્વં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ્ || ૬ ||
ગણાદિં પૂર્વ મુચ્ચાર્ય વર્ણાદીં સ્તદનંતરમ્ | અનુસ્વારઃ પરતરઃ | અર્ધેંદુલસિતમ્ | તારેણ ઋદ્ધમ્ | એતત્તવ મનુસ્વરૂપમ્ | ગકારઃ પૂર્વ રૂપમ્ | અકારો મધ્યમ રૂપમ્ | અનુસ્વારશ્ચાંત્ય રૂપમ્ | બિંદુરુત્તર રૂપમ્ | નાદઃ સંધાનમ્ | સગ્ંહિતા સંધિઃ | સૈષા ગણેશ વિદ્યા | ગણક ઋષિ: | નિચરદ્ ગાયત્રી છંદઃ | શ્રી મહાગણપતિર્દેવતા | ૐ ગં ગણપતયે નમ: || ૭ ||
ૐ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી | તન્નો દંતિઃ પ્રચોદયાત || ૮ ||
એકદંતં ચતુર્હસ્તં પાશમં કુશધારિણમ્ | ઋદં ચ વરદં હસ્તૈર્ભિભ્રાણં મૂષકધ્વજમ્ | રક્તં લંબોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્ | રક્ત ગંધાનુ લિપ્તાંગં રક્ત પુષ્પૈઃ સુપૂજિતમ્ | ભક્તાનુકંપિનં દેવં જગત્કારણ મચ્યુતમ્ | આવિર્ભૂતં ચ સૃષ્ટ્યાદૌ પ્રકૃતેઃ પુરુષાત્પરમ્ | એવં ધ્યાયતિ યો નિત્યં સ યોગી યોગિનાં વરઃ || ૯ ||
નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ પ્રમથપતયે નમસ્તે અસ્તુ લંબોદરાયૈકદંતાય વિઘ્નવિનાશિને શિવસુતાય શ્રી વરદમૂર્તયે નમઃ || ૧૦ ||
એતદથર્વશીર્ષં યોઽધીતે | સઃ બ્રહ્મ ભૂયાય કલ્પતે | સ સર્વ વિઘ્નૈર્ન બાધ્યતે | સ સર્વતઃ સુખ મેધતે | સ પંચ મહાપાપાત્ પ્રમુચ્યતે | સાયમધીયાનો દિવસકૃતં પાપં નાશયતિ | પ્રાતરધીયાનો રાત્રિકૃતં પાપં નાશયતિ | સાયં પ્રાતઃ પ્રયુંજાનો પાપોઽપાપો ભવતિ | ધર્માર્થ કામ મોક્ષં ચ વિંદતિ | ઇદમથર્વશીર્ષમશિષ્યાય ન દેયમ્ | યો યદિ મોહાત્ દાસ્યતિ સ પાપિયાન ભવતિ | સહસ્રાવર્તનાત્ યં યં કામમધીતે | તં તમનેન સાધયેત્ || ૧૧ ||
અનેન ગણપતિર્મભિષિંચતિ | સ વાગ્મી ભવતિ | ચતુર્થ્યામનશ્નંજપતિ સ વિદ્યાવાન્ ભવતિ | ઇત્યથર્વણ વાક્યમ્ | બ્રહ્માદ્યાચરણં વિદ્યાન્નભિભેતિ કદાચનેતિ || ૧૨ ||
યો દૂર્વાંકુરૈર્યજતિ | સ વૈશ્રવણો પમો ભવતિ | યો લાર્જૈર્યજતિ | સ યશોવાન્ ભવતિ | સ મેધાવાન્ ભવતિ | યો મોદક સહસ્રેણ યજતિ | સ વાંછિતફલમવાપ્નોતિ | યઃ સાજ્ય સમિદ્ભિર્યજતિ | સ સર્વં લભતે સ સર્વં લભતે || ૧૩ ||
અષ્ટૌ બ્રાહ્મણાન્ સમ્યગ્ ગ્રાહયિત્વા સૂર્યવર્ચસ્વી ભવતિ | સુર્ય ગ્રહે મહાનદ્યાં પ્રતિમા સન્નિધૌ વા જપ્ત્વા સિદ્ધમંત્રો ભવતિ | મહા વિઘ્નાત્ પ્રમુચ્યતે | મહા દોષાત્ પ્રમુચ્યતે | મહા પાપાત્ પ્રમુચ્યતે | મહા પ્રત્યવાયાત્ પ્રમુચ્યતે | સ સર્વ વિદ્ભવતિ સ સર્વ વિદ્ભવતિ | ય એવં વેદા | ઇત્યુપનિષત્ || ૧૪ ||
ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ | સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગ્ં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ | સ્વસ્તિ ન ઇંદ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ | સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ |
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |
ૐ સહ નાવવતુ | સહ નૌ ભુનક્તુ | સહવીર્યંકર વાવહૈ | તેજસ્વિનાવધી તમસ્તુ | માવિધ્વિષાવહૈ || ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||
Publish:
Fri, 6 Mar 2026 (07:13 IST)
Updated:
Fri, 6 Mar 2026 (10:38 IST)
हमारे साथ WhatsApp पर जुड़ने के लिए यहां क्लिक करें
हमारे साथ Telegram पर जुड़ने के लिए यहां क्लिक करें
ये भी पढ़ें
Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ઉનાળા માટે ખૂબ જ તાજગી આપનારું અને પૌષ્ટિક પીણું Mango Smoothie
મેંગો સ્મૂધી ઉનાળા માટે ખૂબ જ તાજગી આપનારું અને પૌષ્ટિક પીણું છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને બાળકોથી લઈને મોટા લોકો સુધી બધાને ખૂબ જ ગમે છે.
Pehle Bharat Ghumo - એપ્રિલમા હનીમૂન માટે બનાવી રહ્યા છો પ્લાન, તો આ જગ્યાઓ છે સૌથી સારી
વાદળી આકાશ, વાદળી પાણી, સુંદર સૂર્યાસ્ત અને બીચ તમારી ટ્રીપને વધુ રોમેન્ટિક બનાવશે. ઉનાળામાં આ ટાપુ થોડો ગરમ થાય છે, તેથી તમે મે-જૂન પહેલા અહીં આવી શકો છો.
શું તમને પણ રાત્રે જલ્દી ઉંઘ નથી આવતી ? કે પછી સાંઘાના દુઃખાવાથી પરેશાન છો ? તો રોજ પીવો હળદરવાળું દૂધ
શું તમે પણ માનો છો કે હળદરવાળું દૂધ પીવાથી ફક્ત ઈમ્યુનીટી મજબૂત થાય છે? જો એમ હોય, તો તમારે આ ગેરસમજને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ.
Instant Breakfast Recipe- 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આજના નાશ્તાની રેસીપી
Instant Breakfast Recipe ઉત્તપમ બનાવવાની રીત સામગ્રી 1 કપ તૈયાર ઉત્પમ બેટર (ઇડલી અથવા ઢોસાનું બેટર) 1 નાની ડુંગળી, બારીક સમારેલી
શું તમે પણ દાળને વારેઘડીએ ગરમ કરો છો, તો આજે જ થઈ જાવ સાવધાન, નહિ તો થશે આ નુકશાન
દાળને ફરીથી ગરમ કરવી સામાન્ય છે, પણ તમને ખબર નહીં હોય કે વારંવાર ગરમ કરવાથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. અહીં, અમે તમને બતાવીશું કે જ્યારે તમે દાળને ફરીથી ગરમ કરો છો ત્યારે શું થાય છે.
નવીનતમ
Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય
Akshaya Tritiya Kem Che Abujh Muhurat: અક્ષય તૃતીયાને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે, તેથી આ દિવસે લગ્ન, ખરીદી અથવા નવાકાર્ય કેલેન્ડર જોયા વગર શરૂ કરવા શુભ છે. આ દિવસે કરેલા સારા કાર્યોનું ફળ મળે છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ
આજનુ પંચાગ - 10 એપ્રિલ સૂર્યોદય - 06:13 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 10 , 2026 શુક્રવાર ચૈત્ર વદ આઠમ - વિક્રમ સંવત 2082
Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ
Varuthini Ekadashi 2026: પૌરાણિક કથાઓ મુજબ વરુથિની એકાદશી વ્રતને લઈને ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યુ કે જે લોકો ભગવાન વિષ્ણુના ચરણ કમળમાં પોતાનુ મન લગાવીને એકાદશીનુ વ્રત કરે છે તેમને દસ હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ પ્રાપ્ત થાય છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ
આજનુ પંચાગ - 9 એપ્રિલ સૂર્યોદય - 06:14 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 9, 2026 ગુરૂવાર ચૈત્ર વદ સાતમ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -ધન આજ ની તિથિ - સાતમ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
होम
धर्म संग्रह
Shorts
फोटो
Reels