Daily Horoscope
✕

Khoya Gulab Jamun Recipe: ગુલાબજાંબુ બનાવવાની રીત

Updated: સોમવાર, 1 જૂન 2026 (14:50 IST)
નરમ અને રસદાર ગુલાબ જામુન બનાવવાની રીત
 
સામગ્રી
માવો (ખોયો) – 250 ગ્રામ
મેદો – 3 ટેબલસ્પૂન
બેકિંગ સોડા – 1 ચપટી
ઘી – 1 ટેબલસ્પૂન
તળવા માટે ઘી અથવા તેલ
ALSO READ: કાઠીયાવાડી દહીં તીખારી બનાવવાની રીત

ચાસણી માટે

 
ખાંડ – 2 કપ
પાણી – 2 કપ
એલચી પાઉડર – ½ ચમચી
કેસર – થોડા તાંતણા (વૈકલ્પિક)
ગુલાબ જળ – 1 ચમચી
ALSO READ: મસાલેદાર સરગવાનુ શાક

બનાવવાની રીત

એક વાસણમાં માવો, મેદો, બેકિંગ સોડા અને ઘી ભેળવી નરમ લોટ બાંધો.
લોટમાંથી નાના અને ચીરા વગરના ગોળ બોલ બનાવો.
એક પેનમાં ખાંડ અને પાણી ઉકાળી ચાસણી બનાવો. તેમાં એલચી પાઉડર અને ગુલાબ જળ ઉમેરો. ચાસણી એક તારથી ઓછી રાખવી.
કડાઈમાં ઘી અથવા તેલ મધ્યમ તાપે ગરમ કરો.
ગુલાબ જામુનને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
તળેલા જામુનને 2-3 મિનિટ ઠંડા થવા દો.
ત્યારબાદ ગરમાગરમ ચાસણીમાં નાખી 2-3 કલાક માટે પલાળવા દો.

પરફેક્ટ ગુલાબ જામુન માટે ટિપ્સ

લોટને વધારે મસળશો નહીં.
જામુનમાં ચીરા ન હોવા જોઈએ.
તળતી વખતે તાપ ધીમો રાખો.
ચાસણી ગરમ અને જામુન હળવા ગરમ હોય ત્યારે જ તેમાં નાખો.
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

ક્વાડ સ્ટેજ પર, પીએમ મોદીએ નીચે ઝૂકીને જમીન પરથી ત્રિરંગાનું પ્રતીક ઉપાડ્યું અને..., લોકોએ કહ્યું- 'એક જ હૃદય છે, તમે કેટલી વાર જીતશો?'

IMD એ 20 નવેમ્બરના રોજ નરસાપુર અને પુરી વચ્ચે ભયંકર ચક્રવાત 'અક્વાન' ત્રાટકવાની આગાહી કરી છે

પિતાએ પોતાના બંને માસૂમ બાળકોને નહેરમાં ફેક્યા, ચોકલેટ અને વડાપાવની આપી હતી લાલચ

જન્મદિવસની કેક પર મીણબત્તીઓ ફૂંકવી પડી શકે છે ભારે! બેક્ટેરિયા 14 ગણાં વધે છે, ચોંકાવનારા અભ્યાસમાં ખુલાસો

દાહોદમાં CMનો ત્રણ દિવસીય પ્રવાસ: બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ, આદિવાસી પરિવારના ઘરે ભોજન અને યુવાનો સાથે કરશે સીધો સંવાદ

વધુ જુઓ..

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments