webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

ભારતનો સાત વિકેટે વિજય

ભારતનો સાત વિકેટે વિજય
મુંબઇ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 166 રન બનાવ્યાં હતાં.

તેના જવાબમાં ભારતીય ટીમે લક્ષ્યનો પીછો કરતાં આ સ્કોર પુરો કરી સાત વિકેટ વિજય મેળ્વ્યો હતો. ગૌતમ ગંભીર પાસે શાનદાર 63 રનોના કારણે ભારતે ઓસ્ટ્રેલિયાને ટ્વેન્ટી-20 મેચમાં સાત વિકેટો થી પરાજિત કરી દિધું છે.

ગૌતમ ગંભીર 63, રોબિન ઉથ્થપા 35 અને વિરેન્દ્ર સહેવાગ 5 રન બનાવી આઉટ થઇ ગયા હતાં. યુવરાજસિંહ 31 તથા મહેન્દ્રસિંહ 9 રન બનાવી અણનમ રહ્યાં હતાં.