Daily Horoscope
✕

રાજસ્થાન: કોંગ્રેસે રાજસ્થાન માટે 21 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી

Updated: સોમવાર, 6 નવેમ્બર 2023 (10:49 IST)
Rajasthan Congress Candidate List: કોંગ્રેસે રવિવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની સાતમી અને અંતિમ યાદી જાહેર કરી. આમાં સૌથી મહત્ત્વનું નામ કેબિનેટ મંત્રી શાંતિ ધારીવાલનું છે, જેમને ફરી એકવાર કોટા ઉત્તર વિધાનસભા મતવિસ્તારથી ટિકિટ આપવામાં આવી છે.
 
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી અનુસાર ધારીવાલને કોટા ઉત્તર અને રાજસ્થાન સરકારના મંત્રી ઝાહિદા ખાનને કામાથી ટિકિટ આપવામાં આવી છે. ધારીવાલની ટિકિટને લઈને શંકાનો માહોલ હતો. પાર્ટીએ શનિવારે રાજ્ય સરકારના અન્ય મંત્રી મહેશ જોશીની ટિકિટ રદ કરી હતી.

મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નજીકના ગણાતા ધારીવાલ અને જોશી એ બે અગ્રણી નેતાઓ છે જેમને 2022માં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક સિવાય સમાંતર બેઠક બોલાવવા માટે જવાબદાર ગણવામાં આવે છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ તેને અનુશાસનહીન ગણાવ્યું હતું.

<

राजस्थान विधानसभा चुनाव-2023 के लिए कांग्रेस पार्टी की सातवीं सूची में घोषित सभी प्रत्याशियों को शुभकामनाएं।#कांग्रेस_फिर_से pic.twitter.com/SdXsRL3lDH

— Rajasthan PCC (@INCRajasthan) November 5, 2023 >

વધુ જુઓ..

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments