Thursday, 6 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae %e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%af%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be Ayodhya Deep Utsav 2019 716.htm
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Thu, 6 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Notifications
×
Close
બધા
રમત
સિનેજગત
હૉટ શૉટ
પર્યટન
સમાચાર
ધર્મ
વિવિધ
ધર્મ
ધર્મયાત્રા
અયોધ્યામાં દીપોત્સવ.
અયોધ્યામાં દીપોત્સવ.
-
દીવાળીથી એક દિવસ પહેલા એટલે કે 26 ઓક્ટોબરને દીપોત્સવ ઉજવાયું
-
આ અવસરે 5 લાખ 51 હજાર દીપ પ્રગટાવ્યા
-
અયોધ્યાએ દીપોત્સવના માધ્યમથી તેમનો પાછલો રેકાર્ડને તોડી નાખ્યું
-
દીપોત્સવને જોવા માટે દેશભરથી લોકો અયોધ્યા પહોંચ્યા
-
આ અવસરે આકર્ષક ઝાંકીઓ પણ કાઢી
-
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મંત્રી પણ અયોધ્યા પહોંચ્યા
-
-
ધર્મ
Even...
VIEW ALL
દુર્ગા પૂજા પંડાલ સાઉથ કોલકત્તા
VIEW ALL
જય હનુમાન
VIEW ALL
લક્ષ્મીજી
VIEW ALL
સાઈબાબા
VIEW ALL
હર હર મહાદેવ
VIEW ALL
જય શ્રી કૃષ્ણ
VIEW ALL
જય શ્રી ગણેશ
VIEW ALL
મા જગદંબા
VIEW ALL
દિવાળી ઉત્સવ ફોટા 2020
VIEW ALL
જગન્નાથ રથયાત્રા ફોટા
VIEW ALL
Makar Sankranti 2018- ઉતરાયણ
VIEW ALL
ગુજરાતી ગરબા
Widgets Magazine
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિની હત્યા કરી હતી અને લાશ મેઘાલયમાં ખાડામાં ફેંકી દીધી હતી. સોનમે ત્રણ હત્યારાઓની મદદ લીધી હતી અને હનીમૂન દરમિયાન હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
લાઈફ સ્ટાઈલ
15 ઓગસ્ટ વિશે નિબંધ
ભારતનો 15મી ઓગસ્ટનો દિવસ દરેક ભારતીય માટે ગૌરવ અને આનંદનો દિવસ છે. આ દિવસે વર્ષ 1947માં ભારતે લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી. સ્વતંત્રતા દિવસ આપણને દેશ માટે બલિદાન આપનારા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને શૌર્યની યાદ અપાવે છે. આ દિવસ માત્ર ઉજવણીનો જ નહીં, પરંતુ દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રતિની ફરજો નિભાવવાનો સંકલ્પ લેવાનો પણ દિવસ છે.
શ્રાવણ સ્પેશિયલ- પનીર મલાઈ મટર: કાંદા-લસણ વગર બનાવો હોટેલ જેવી ગાઢ અને સ્વાદિષ્ટ ગ્રેવી
જો તમે કાંદા-લસણ વગર પણ રેસ્ટોરન્ટ જેવી ક્રીમી અને સ્વાદિષ્ટ પનીરની વાનગી બનાવવા માંગતા હો, તો આ પનીર મલાઈ મટર રેસીપી જરૂર અજમાવો. કાજુ અને ટામેટાની પેસ્ટ ગ્રેવીને ગાઢ અને રિચ સ્વાદ આપે છે.
શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ
આ વર્ષે શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ થાય છે. આ મહિનો ભક્તિ, હરિયાળી, ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સમય દરમિયાન ગામડાઓમાં એક સમયે ઝૂલા બાંધવામાં આવતા હતા અને લોકગીતો ગવાતા હતા. જોકે,
Evening Snacks Ideas: સાંજના નાસ્તાને બનાવો હેલ્ધી અને ટેસ્ટી, ઘરે જ બનાવો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ
જો તમે સાંજના નાસ્તામાં કંઈક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવા માંગતા હો, તો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ એક ઉત્તમ વિકલ્પ છે. બાળકો હોય કે મોટા, દરેકને તેનો સ્વાદ ખૂબ જ પસંદ આવશે.
સવારે ખાલી પેટ આ 3 વસ્તુઓનું કરો સેવન, તમારા શરીરને મળશે અઢળક ઉર્જા, જાણો શુ છે ફિટનેસનુ સિક્રેટ
સવારે ઉઠીને તમે જે ખાઓ છો તે તમારા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. જે લોકો દરરોજ સવારે 6 વાગ્યે ખાલી પેટે આ ત્રણ વસ્તુઓનું સેવન કરે છે. તેમને પૂરતી ઉર્જા મળે છે અને તેના શરીરને તાજગી મળે છે.
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos