સંબંધિત સમાચાર
- IPL 2021, SRH vs RR: જેસન રોય અને વિલિયમ્સનની શાનદાર રમત, હૈદરાબાદે રાજસ્થાને 7 વિકેટથી હરાવ્યુ
- IPL 2021, MI vs KKR: વેંકટેશ-રાહુલે અપાવી કેકેઆરને ધમાકેદાર જીત, મુંબઈને 7 વિકેટથી હરાવ્યુ
- IPL 2021, MI vs CSK: બ્રાવોની 3 વિકેટ સાથે ચેન્નઈની શાનદાર જીત
- IPL 2021, જોસ બટલર અને ક્રિસ મૌરિસના દમ પર રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 55 રનથી હરાવ્યુ
- IPL 2021, RCB vs PBKS: રાહુલ- હરપ્રીત બરારના શાનદાર પ્રદર્શનના દમ પર પંજાબ કિંગ્સે બેંગલોરને 34 રનથી હરાવ્યુ
IPL 2021 : વેંકટેશ ઐય્યર પર ભારે પડી કેએલ રાહુલની ઈનિંગ, પંજાબની જીતથી કોલકાતાને લાગ્યો ઝટકો
કેપ્ટન કેએલ રાહુલ (67) ની લડાયક ઇનિંગ્સને કારણે પંજાબ કિંગ્સે શુક્રવારે IPL 2021 (IPL 2021) માં રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને પાંચ વિકેટે હરાવ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ સાત વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા.. પંજાબે આ લક્ષ્યાંક 19.3 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. કોલકાતા માટે તેના ઓપનર વેંકટેશ અય્યરે 67 રન બનાવ્યા હતા, પરંતુ તેની ઈનિંગ રાહુલની ઈનિંગથી છવાઈ ગઈ હતી. કોલકાતાની હારથી દિલ્હી કેપિટલ્સને ફાયદો થયો છે અને તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર બીજી ટીમ બની છે. પંજાબે પણ તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે
WHAT A WIN!
— IndianPremierLeague (@IPL) October 1, 2021
Yet another nail-biter as @PunjabKingsIPL pull off a 5 wicket win over #KKR in Dubai. #VIVOIPL #KKRvPBKS
Scorecard https://t.co/lUTQhNzjsM pic.twitter.com/3J2N1X6a4G
-3 ઓવર બાદ KKRનો સ્કોર એક વિકેટના નુકશાન પર 23 રન છે. રાહુલ ત્રિપાઠી 4 રન બનાવીને રમી રહ્યા છે અને વેંકટેશ અય્યર 10 રન બનાવી રમી રહ્યા છે. રાહુલ યુએઈ લેગમાં સારા ફોર્મમાં જોવા મળ્યા છે અને ટીમ આજે ફરી એક વખત તેમના મજબૂત પ્રદર્શનની આશા કરશે.
Arshdeep Singh strikes!
— IndianPremierLeague (@IPL) October 1, 2021
Gorgeous late inswing and Gill is bowled through the gate. That is a special delivery and @arshdeepsinghh's fine IPL continues.
Live - https://t.co/C6sG1POS40 #KKRvPBKS #VIVOIPL pic.twitter.com/f6Atxn08WQ
- 2.2 ઓવરમાં અર્શદીપ સિંહની બોલ પર શુભમન ગિલ ક્લીન બોલ્ડ, ગિલ 7 બોલનો સામનો કર્યા બાદ માત્ર 7 રન જ બનાવી શક્યા. પંજાબ કિંગ્સ માટે પ્રથમ સફળતા. રાહુલ ત્રિપાઠી નવા બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવ્યા છે.
ये भी पढ़ें
