1. ધર્મ
  2. તહેવારો
  3. કુંભ મેળો 2019
  4. All You Need to Know About Female Naga Sadhvis

મહિલા નાગા સાધ્વીની આ હકીકત જાણીને તમે ચોંકી જશો - See Video

મહિલા નાગા સાધ્વી
મોટાભાગે આપણે એ જ માનીએ છીએ કે ફ્કત પુરૂષ જ નાગા સાધુ બને છે પણ તમને જાણીને થોડી નવઈ લાગશે કે મહિલાઓ પણ નાગા સાધુ બને છે. ઉલ્લેખનીય છે કે આ વાતની ચર્ચા એટલા માટે વાયરલ થઈ રહી છે કારણ કે આ વખતના કુંભ મેળામાં મહિલા નાગા સાધુ પણ સામેલ થઈ રહી છે.
આગળનો લેખ
તમને ધનવાન બનાવી શકે છે આ સહેલા ઉપાયો