સંબંધિત સમાચાર
- કોરોનાની ત્રીજી લહેરનું સંકટ ટળ્યું
- Delhi Pollution- દિલ્હી સરકારે દિલ્હીની હવા ઝેરી બની
- હાર્દિક પંડ્યા : ટી 20 વર્લ્ડ કપમાંથી પરત આવતા મુંબઈ ઍરપોર્ટ પર હાર્દિક પંડ્યા પાસેથી પાંચ કરોડની ઘડિયાળો મળી હતી?
- Virat Kohli's One8 Commune- વિરાટ કોહલીની રેસ્ટોરન્ટમાં ગેઝ નો એન્ટ્રી! આરોપો પછી, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકણી કાઢી
- Salman Khurshid ના પુસ્તક પર હંગામો, નૈનીતાલમાં ઘર પર પથ્થરમારો અને આગચંપી
Purvanchal Expressway Inauguration LIVE Updates : C-130 હરક્યુલિસ વિમાન દ્વારા પહોંચ્યા પીએમ મોદી, થોડી વારમં જ પૂર્વાચલ એક્સપ્રેસ વે નુ કરશે ઉદ્દઘાટન
Expressway Inauguration
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુલ્તાનપુરના પૂર્વાચલ એક્સપ્રેસ વે નુ લોકાર્પણ કરશે. અધિકારીઓ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ હરક્યુલિસ વિમાનમાથી ઉતરશે. અહી તેમની જનસભા માટે મોટો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યુ કે પૂર્વાચલ એક્સપ્રેસના લોકાર્પણના અવસર પર મોદીના આવવાની તૈયારીઓ થઈ ચુકી છે. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકાપ્રણની તૈયારીઓને લઈને 12 નવેમ્બરના રોજ સુલ્તાનપુર આવીને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
પૂર્વાચલ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશ સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. લખનૌથી ગાજીપુરને જોડનારી લગભગ 341 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે છે. તેનુ નિર્માણ લગભગ 22500 હજાર કરોડ રૂપિયાના રોકાણ દ્વારા કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ જુલાઈ 2018માં તેની આધારશિલા મુકી હતી.
Tomorrow is a special day for Uttar Pradeshs growth trajectory. At 1:30 PM, the Purvanchal Expressway will be inaugurated. This project brings with it multiple benefits for UPs economic and social progress. https://t.co/7Vkh5P7hDe pic.twitter.com/W2nw38S9PQ
— Narendra Modi (@narendramodi) November 15, 2021
સીએમ યોગીએ કર્યુ પીએમનુ સ્વાગત, કહ્યુ પૂર્વી ઉત્તર પ્રદેશના વિકાસને મળશે નવી ગતિ
પીએમ મોદીનુ સ્વાગત કરતા યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે પૂર્વાચલ એક્સપ્રેસ અવરજવર ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશના વિકાસ ને નવી ગતિ આપશે. ગંગા એક્સપ્રેસ વે નુ કામ પણ ઝડપથી ચાલી રહ્યુ છે.
