1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. Petrol Diesal Price today

ખુશખબરી - પેટ્રોલ અને ડીઝલની કીમતમાં ભારે ઘટાડો

Petrol Diesal Price today
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ 13 મે 2019ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિમંતની કીમતમાં ભારે ઘટાડો થયા છે.  પાછલા બે દિવસોના પેટ્રોલની કીમત 72 પૈસા ઓછા થયા છે તેમજ ડીઝલની કીમતમા 30 પૈસાના ઘટાડો થયા છે. 
 
સોમવારે દેશમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવ 71.43  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 73.50 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 77.04 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 74.14 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 65.98 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 67.73 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.13  રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 69.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.
 
આગળનો લેખ
મોસમ અપડેટ - ગુજરાતમાં આ જગ્યાઓ પણ પડી શકે છે ભારે પવન સાથે વરસાદ