સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated : રવિવાર, 26 મે 2019 (12:36 IST)

World Cup 2019 - માત્ર 36 રન પર વિશ્વ કપમાં ઑલઆઉટ થઈ ગઈ આ ટીમ અને બનાવી નાખ્યું શર્મનાક રેકાર્ડ

જે એનએન World Cup 2019 વિશ્વ કપના 44 વર્ષના ઈતિહાસમાં એવા ઘણા અવસર આવ્યા છે જ્યારે ક્રિકેટ ટીમ ઓછા સ્કોર પર ઑલ આઉટ થઈ છે. પણ વિશ્વ કપમાં અત્યાર સુધી ઓછા સ્કોર પર ઑલ આઉટ થતા ટીમ કનાડા છે. કનાડાની ટીમએ આ શર્મનાક રેકાર્ડ વર્ષ 2003 વિશ્વ કપના સમયે બનાવ્યું હતું. આ વર્ષ વિશ્વ કપમાં કુળ 14 દેશએ ભાગ લીધું હતું અને કનાડાને ગ્રુપ બી માં રાખ્યું હતું. કનાડા ટીમની આ શર્મનાક રેકાર્ડ શ્રાલંકાની સામે બનાવ્યું હતું.
 
માત્ર 36 રન પર ઑલ આઉટ થઈ ગઈ હતી કનાડા 
વર્ષ 2003ના વિશ્વ કપ ટૂર્નામેંટમાં ગ્રુપ બીના કનાડાનો ટીમનો સામનો ગ્રુપ મેચમાં શ્રીલંકાની સાથે થયું. આ મેચમાં શ્રીલંકાની ટીમને ટૉસ જીત્યું હતું અને પેહલા બોલીંગનો ફેસલો કર્યું હતું. જે હેરિસની કપ્તાનીમાં પહેલા બેટીંગ કરવા ઉતરી કનાડાની ટીમનો શ્રીલંકાના બૉલરએ ખરાબ સ્થિતિ કરી અને આખી ટીમ મત્ર 36  રન પર આઉટ. આ વિશ્વ કપના અત્યાર સુધીના સૌથી ન્યૂનતમ સ્કોર સિદ્ધ થયું. આ મેચમાં કનાફાની તરફથી ટીમના ઓપનર બેટ્સમેન ડેસમંડ ચૂમની 9 રન અને કેપ્ટન હેરિસએ પણ 9 રનથી વધારે સારી પારી રમી હતી. ટીમના પાંચ બેટસમેન ઝીરો પર આઉટ થઈ ગયા અને એક બેટસમેન ઝીરો પર પવેલિયન પરત થયું. આ મેચમાં ટીમના બેટસમેનએ કુળ 31 રન બનાવ્યા હતા. જ્યારે પાંચ વધારે રન હતા. શ્રીલંકાની તરફથી ચમિંડા વાસએ ત્રણ, પ્રભાત નિશાંકાએ ચાર, મુથૈલા મુરલીધરનએ એક જ્યારે દિલહારા ફર્નાલ્ડોએ બે વિકેટ લીધા હતા. 
શ્રીલંકાની જીત માટે માત્ર 37 રનનો લક્ષય મળ્યું હતું. જે આ ટીમએ 4.4 ઓવરમાં નવ વિકેટ બાકી રહેતા હાસલ કરી લીધા હતા. શ્રીલંકાએ 4.4 ઓવરમાં એક વિકેટ પર 37 રન બનાવીને આ મેચમાં માર્વન અટ્ટાપટ્ટૂ 24 રન બનાવીને નોટ આઉટ રહ્યા. તેમજ કુમાર સંગાકારા ચાર રન બનાવીને નૉટ આઉટ રહ્યા. સનથ જયસૂર્યા નવ રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. આ મેચમાં શ્રીલંકાના સનથ જયસૂર્યા હતા. 
 
ઑસ્ટ્રેલિયાએ જીત્યું હતું વિશ્વકપનો ખેતાબ 
2003 વિશ્વ કપમાં ઑસ્ટ્રેલિયાનો ખેતાબ તેમના નામ કર્યુ હતું. ફાઈનલ મેચમાં ગાંગુલીની કપ્તાની વાળી ટીમ ઈંડિયાને કંગારૂ ટીમએ 125 રનથી હરાવ્યું હતું. આ મેચમાં કંગારૂ ટીમએ 50 ઓવરમાં બે વિકેટ પર 359 રન બનાવ્યા હતા અને તેમના જવાબમાં ટીમ ઈંડિયા 39.1 ઓવરમાં 234 રન પર ઑલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં રિંકી પોંટિંગએ 121 બૉલ પર નોટ આઉટ 140 રન બનાવ્યા હતા. તેમજ ભારત તરફથી સહવાગએ 81 બૉલ પર 82 રન બનાવ્યા હતા.