Friday, 26 June 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Fri, 26 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Notifications
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
મહિલા દિવસ
Womens Day Poem
Written By
કલ્યાણી દેશમુખ
Last Updated :
Thursday, 16 January 2020 (19:36 IST)
સંબંધિત સમાચાર
International Women's Day 2018: Google એ Doodle બનાવીને કરી મહિલા શક્તિને સલામ
Happy Women's Day - મહિલા દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય
Women Day 2018 - આ વર્ષે મહિલા દિવસની થીમ છે #PressForProgress
શુ આજનો સમાજ મહિલાઓ માટે સુરક્ષિત છે ?
ટ્રેનિંગ આપો પતિને ! - ભારતીય નારી
દીકરી સૌની લાડકવાયી
Publish:
Tue, 8 Jan 2019 (10:01 IST)
Updated:
Thu, 16 Jan 2020 (19:36 IST)
google-news
નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
About Writer
કલ્યાણી દેશમુખ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
કેતનની હત્યા નિષ્ફળ જતા ચેતનનો ગુસ્સો ફાટ્યો, સિયાને કહી દીધા ખતરનાક શબ્દો
પુણે કેતન અગ્રવાલ હત્યા કેસ અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, નિષ્ફળ પ્રયાસો બાદ, આરોપી ચેતન ચૌધરીએ સિયાને કહ્યું, "તું એમ ન કરી શકે, હું કેતનને મારવા આવી રહ્યો છું."
ચોમાસા પૂર્વે સરકારની મોટી જાહેરાત, શાળાઓ અને હોસ્ટેલ્સમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત, જાણો ચોમાસા માટે સરકારની નવી ગાઈડલાઈન
રાજ્યમાં ચોમાસાની સિઝન નજીક આવતાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓમાં જોખમ ઘટાડવાના હેતુથી સરકાર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ્સમાં વરસાદી સિઝન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા અને સંચાલન સંબંધિત વિવિધ સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો આદેશ કરાયો છે
Heavy Rain Alert: આ 22 રાજ્યોમાં તોફાન અને વરસાદ તબાહી મચાવશે, IMD એ મુખ્ય ચેતવણી જારી કરી
તીવ્ર ગરમી અને તડકાથી પીડાતા નાગરિકો માટે થોડી રાહત છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા મુજબ, ધીમા દક્ષિણપશ્ચિમ ચોમાસાએ ફરી એકવાર પૂર્ણ વેગ પકડ્યો છે. આગામી ત્રણથી ચાર દિવસમાં, ચોમાસું ઝડપથી ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહારના બાકીના ભાગો તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક નવા વિસ્તારોમાં પહોંચશે
ગુજરાતની સરકારી કચેરીઓમાં હવે AC ફરજિયાત 24 ડિગ્રી પર રાખવું પડશે, નવી ગાઇડલાઇન જાહેર
રાજ્યમાં સતત વધતી વીજળીની માંગ, ગ્લોબલ વોર્મિંગના પડકારો અને ઊર્જા સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં બિનજરૂરી વીજ વપરાશ ઘટાડવા માટે વ્યાપક ઊર્જા બચત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
3 દિવસ માટે બંધ રહેશે EPFO પોર્ટલ અને UMANG એપ, નહી મળે આ સર્વિસેસ
EPFO ના મુજબ 26 જૂન 2026 ની રાત્રે 12 વાગ્યાથી લઈને 28 જૂન 2026 ની રાત 11.59 વાગ્યા સુધી EPFO પોર્ટલ અને UMANG App પર અનેક સર્વિસેસ મળશે નહી.
ધર્મ
ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો
ચાણક્ય નીતિ અનુસાર, જીવનસાથી પસંદ કરતા પહેલા તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આજે, અમે તેમના વિશે કેટલીક માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.
શુક્રવારના દિવસે ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગ, સુખ સૌભાગ્યની થશે પ્રાપ્તિ જો કરશો આ ઉપાય
શુક્રવાર, 26 જૂને ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગનો શુભ સંયોગ છે. આ દિવસે કેટલાક ઉપાયો કરીને ભક્તો સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આજે જાણીશું આ આ ઉપાયો વિશે.
Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26 જૂન 2026
આજનુ પંચાગ - 26 જૂન 2026 સૂર્યોદય - 05:49 AM સૂર્યાસ્ત - 06:59 PM જૂન 26, 2026 શુક્રવાર જેઠ સુદ બારસ - વિક્રમ સંવત 2082
Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ
ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઈતિહાસ, ઋષિ, મુનિ, સંસારી - વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને આ જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દૃષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દૃષ્ટિકોણને કારણે જ સ્વર્ગમાંથી નરક બનેલું છે
Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા
દરેક મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. સાથે જ એકાદશીનુ વ્રત પણ કરવામાં આવે છે. આ વ્રતની મહિમા સનાતન શાસ્ત્રોમાં વર્ણિત છે.
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos