સંબંધિત સમાચાર
- મહિલાઓની સમસ્યાઓના સમાધાન માટે લોકોની માનસિકતા બદલવી પડશે
- 71 ટકા મહિલાઓ છે આ પ્રોબ્લેમથી અજાણ, ક્યાંક તમે પણ તો નથી?
- International Women's Day 2019 - ખૂબ જ ખાસ છે આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ
- Women's Day - પરિસ્થિતિએ ઓછી વયમાં સપનાને બનાવી દીધી ડાંસર, બનવા માંગતી હતી ફોજદાર
- આજની નારી અજબ-ગજબની છે !
Happy Women’s Day 2019: આ પ્રેમભર્યા SMS અને Wishes દ્વારા આપો શુભેચ્છા ...
દિવસની રોશની સપનાઓને બનાવવામાં વીતી ગઈ
રાતની ઊંઘ બાળકોને સુવડાવવામાં વીતી ગઈ..
જે ઘરમાં મારા નામની નેમ પ્લેટ પણ નથી
આખી જીંદગી એ ઘરને સજાવવામાં વીતી ગઈ
Happy Women's Day
ઘણા ફુલ જોઈતા હોય છે માળા બનાવવા માટે
પણ ફક્ત એક મહિલા જ કાફી છે ઘરને સ્વર્ગ બનાવવા માટે
Happy Women's Day
કેમ ત્યાગ કરે ફક્ત નારી
પુરૂષ કેમ હંમેશા પડે ભારી
નારી જો જીદ પર આવી જાય
અબલા થી ચંડી બની જાય
તેની પર ન કરશો કોઈ અત્યાચાર
તો સુખી રહેશે ઘર પરિવાર
મહિલા દિવસની હાર્દિક શુભેચ્છા...
જેણે બસ ત્યાગ જ ત્યાગ કર્યો
જે બસ બીજા માટે જીવે
પછી કેમ તેને કરો છો ધિક્કાર
તેને પણ આપો જીવવાનો અધિકાર
મહિલા દિવસની શુભેચ્છા...