webdunia

Notifications

webdunia
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
  4. Vastu Tips These Tips Can Help You For Happyness In Your Life

Vastu Tips - આ ઉપાય કરવાથી પરત આવે છે ઘરની ખુશીઓ

vastu tips
અનેકવાર એવુ થાય છે કે આપણને જાણ નથી થતી અને ઘરની શાંતિ ભંગ થઈ જાય છે. ઘરની અંદર તનાવનુ વાતાવરણ બની જાય  છે.  સંબંધોમાં તનાવ અને ઉદાસીનતા આવી જાય છે. આવામાં ઘરની ખુશીઓ પરત લાવવા માટે તમે કેટલીક વાસ્તુ ટિપ્સ બતાવી રહ્યા છે. આવો જાનીએ શુ ઉપાય કરીશુ જેનાથી તમારા ઘરનુ વાતાવરણ ખુશનુમા રહે. 
 
- ઘરમાં અઠવાડિયામાં એક વાર ગુગળનો ધુમાડો જરૂર કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
- ઘરના ઉત્તર અને દક્ષિણના ખૂણામાં દોડતા સફેદ ઘોડાનો સ્ટેચ્યુ લગાવી દો. તેનાથી ઘરની આવકમાં વધારો થાય છે. દોડતા ઘોડાને ઉર્જાનુ પ્રતીક માનવામાં આવે છે. 
 
- ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો સાથે કેટલીક લવિંગ નાખો. તેનાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ રહે છે. 
- ઘરમાંથી તુટેલી ફુટેલી વસ્તુઓ હટાવી દો. સાથે જ ઘરના આંગણમાં તુલસીના છોડ લગાવો અને રોજ તેને દીવો પ્રગટાવો. 
 
ये भी पढ़ें
આજનુ ભવિષ્ય -શુભ સંયોગ છે આજે તમારી રાશિ માટે 28/07/2019