રવિવાર, 22 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238400{main}( ).../bootstrap.php:0
20.11936087736Zend_Application->run( ).../bootstrap.php:62
30.11936087872Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.11936088952Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.13526401280Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.13986733408Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.13996749176Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.77777266624partial ( ).../ManagerController.php:848
90.77777267064Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.77807271944call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.77807272688Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.77837286856Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.77837303840Zend_View->_run( ).../Abstract.php:888
140.77837305768include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By

13 ફેબ્રુઆરી Kiss Day- પ્યાર કો હોંઠથી ...લગાવી લો...

પ્રેમના દિવસો જેમ-જેમ આગળ વધી રહ્યા છે એમ-એમ નજીદીકઓ વધી રહી છે.  
તો આટ્લું સમજી લો કે તમે તમારા પાર્ટનરને કેવી રીતે ખુશ રાખી શકો છો કેવી રીતે એની ભાવનાઓને સમજી શકો છો.
<br />
<font size='1'><table class='xdebug-error xe-notice' dir='ltr' border='1' cellspacing='0' cellpadding='1'>
<tr><th align='left' bgcolor='#f57900' colspan=( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 120 Call Stack #TimeMemoryFunctionLocation 10.0000238400{main}( ).../bootstrap.php:0 20.11936087736Zend_Application->run( ).../bootstrap.php:62 30.11936087872Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366 40.11936088952Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97 50.13526401280Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954 60.13986733408Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308 70.13996749176Article_ManagerController->displayAction( ).../Action.php:516 80.77777266624partial ( ).../ManagerController.php:848 90.77777267064Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848 100.77807271944call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350 110.77807272688Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350 120.77837286856Zend_View_Abstract->render( ).../Partial.php:105 130.77837303840Zend_View->_run( ).../Abstract.php:888 140.77837305768include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108 " />
 
એકબીજાને સમજો - તમારે તમારા પાર્ટનરને સમય આપવાની સાથે તેની ભાવનાઓને પણ સમજવી પડશે. આના માટે તમારે તમારા પાર્ટનરને એ હદ સુધી સમજવો પડશે કે તેના વગર કહ્યે જ તેની વાતો તમે આરામથી સમજી જાઓ. ઘણીવાર તમારો પાર્ટનર પરેશાન હોય છે જેનાથી તે પોતાની વાતો શેર નથી કરી શકતો. આવામાં જરૂરી છે કે તમે તેણે ન કહેલી વાત પણ સમજી લો.
 
એકબીજાનું સન્માન કરો - જો તમે એકબીજાનો આદર કરશો અને એકબીજાના કામને મહત્વ આપશો તો અચૂક તમારા સંબંધો વધુ ઊંડા બનશે. ઘણીવાર તો સંબંધમાં ખટાશનું કારણ એ હોય છે કે તમે એકબીજાની કાર્યશૈલીને નથી સમજી શકતા અને તેને મહત્વ નથી આપતા. એટલું જ નહીં તમારા પાર્ટનરના કામમાં તેની મદદ કરી શકો છો. આનાથી તમને તેની વધુ નિકટ જવાનો મોકો મળશે.