Budget 2022 ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનો અંદાજ છે
ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનો અંદાજ છે
લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે આ વૃદ્ધિ દર મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે.
ગંગા નદી કાંઠે 5 કિલોમીટરમાં પહેલાં તબક્કામાં ખેતી શરૂ કરાશે,
એયર ઈંડિયાનુ રોકાણ થયુ પુરૂ, LIC નો IPO જલ્દી આવશે નાણામંત્રી
ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનો અંદાજ છે
આત્મનિર્ભર ભારતમાં 16 લાખ રોજગારીની તક ઉભી થઈ છે
બજેટમાં નિર્મલા સીતારમણે વાંરવાર અમૃત કાર્ડનો ઉલ્લેખ કર્યો