સંબંધિત સમાચાર
- માઘી પૂર્ણિમા - માત્ર 1 ઉપાયથી પ્રસન્ન કરો ધનની દેવી માતા લક્ષ્મીને ( See video)
- માઘી પૂર્ણિમાના દિવસે માત્ર 1 ઉપાય થી પ્રસન્ન કરો ધનની દેવી માતા લક્ષ્મીને
- ખીલજી ક્રૂર અને હિન્દુ વિરોધી રાજવી હતો, પદ્માવત ફિલ્મનું ગુજરાત કનેક્શન
- ગાંંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?
- U19 WC: - પાકિસ્તાનને હરાવીને વર્લ્ડકપ ફાઈનલમાં ટીમ ઈંડિયા
HDFCના વી.કે શર્માનુ પસંદગીનુ બજેટ રજુ
બજેટમાં હવે ફક્ત 1 દિવસ બાકી છે. આવામાં નાણાકેયે મંત્રીના પિટારામાંથી શુ નીકળી શકે છે અને કયા શેર પર તેની સીધી અસર પડશે. તેના પર વાત કરી છે એચડીએફસીના સિક્યોરિટીઝ કે.વી.કે શર્માએ. વી. કે. શર્માનું કહેવુ છે કે બજેટમાં સરકારનુ એગ્રીકલ્ચર પર ફોકસ હશે. તેથી એગ્રીકલ્ચર પર ફોક્સથી ઈરિગેશન કંપનીઓને વધુ ફાયદો થશે. વી.કે શર્માનુ માનવુ છે કે બજેટ એલાનને ધ્યાનમાં રાખતા જૈન ઈરિગેશનમાં ખરીદદારી કરવાની સલાહ રહેશે. આગામી 12 મહિનાના સમયમાં જૈન ઈરિગેશનમાં 187 રૂપિયાનુ સ્તર શક્ય લાગી રહ્યુ છે.

