સંબંધિત સમાચાર
- હે મા માતાજી- તારક મેહતાની ફેમ બબીતાજી મુનમુન દત્તા તેમનાથી 9 વર્ષ નાના ટપ્પૂ એટલે રાજ અનાદકટને કરી રહી છે ડેટ
- તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ 2 કલાકારોના બીમાર થવાથી રોકી દેવામા આવી
- Taarak Mehta Ka Ooltah Chashmah: દયાબેનના પતિ પર કેમ લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે, ખૂબ થયુ ટ્રોલિંગ
- નાગિન 6: એકતા કપૂરે કરી નાગિન સિઝન 6ની જાહેરાત, આ તારીખથી નવો શો થશે શરૂ
- Anupamaa Spoiler Alert: અનુપમાને બા ચરિત્રહીન કહેશે, કાવ્યા પણ વહેતી ગંગામાં હાથ ધોશે
'જેઠાલાલે' જીતી લીધું દિલ- ફેનના ચેહરા પર હંસી લાવવા માટે કર્યુ આ કામ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલએ દિલ જીતી લીધું. ! ડેન્ગ્યુના દુ:ખમાં દિલ્હીની તેમની ફેનની દિલિપ જોશી સાથે વાત કરવાની ઈચ્છા પુરી કરીને લાવ્યુ ચહેરા પર હાસ્ય.
ઉદય ફાઉન્ડેશનના ફાઉન્ડર રાહુલ વર્માની દીકરી ડેન્ગ્યુ જેવી બીમારીમાં સપડાઈ હતી. આ બાદ આ દીકરી આખો દિવસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જ જોતી હતી. પરંતુ એક દિવસ દીકરીએ તેના પિતા પાસે એવી માંગણી કરી કે, તે જેઠાલાલ એટલે કે ( દિલીપ જોશી ) સાથે વાત કરવા માંગતી હતી. થોડા સમય સુધી તો તેના પિતા વિચારવું લાગ્યા કે શું કરવું ?