Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર
Publish: Tue, 3 Feb 2026 (02:08 IST)
Updated: Tue, 3 Feb 2026 (08:34 IST)
જો જીવનમાં શાંતિ જોઈએ
તો, Focus તમારા કામ પર
કરો બીજાની વાતો પર નહી
ફક્ત ઈચ્છા રાખવાથી કશુ નથી થતુ
ભૂખ હોવી જોઈએ કંઈક પામવાની
મિત્ર એ જ છે જે ભીડ માં ખોવાઈ જવા ન દે
અને લક્ષ્ય એ જ છે એ રાત્રે સૂવવા ન દે
જે તમને ઈજ્જત આપે તેને જ
ઈજ્જત આપવી કોઈની
મિલકત અને હેસિયત જોઈને
ચોંટવુ તેને લાચારી કહે છે
ચૂપ રહેતા શીખો
ક્યારેક ક્યારેક કશુ બચાવવા માટે
કંઈક સમજાવવા માટે
કશુ દર્શાવવા માટે
કશુ અજમાવવા માટે
આટલુ કરવુ જ પુષ્કળ છે
જે માણસ limit માં રહે છે
તે જીવન ભર limit મા જ રહી જાય છે
લોકો પોતાનુ જીવન બનાવે છે
હુ મારુ સ્વર્ગ બનાવુ છુ
Publish: Tue, 3 Feb 2026 (02:08 IST)
Updated: Tue, 3 Feb 2026 (08:34 IST)