Publish: Sat, 17 Mar 2018 (00:16 IST)Updated: Fri, 16 Mar 2018 (12:20 IST)
. જો શનિ કોઈ સમસ્યા ઉભી કરે અને બધા પૂજા-પાઠ પછી પણ કોઈ સમાધાન નહી નિકળે તો શનિવારે હનુમાનજીને ચોલા ચઢાવો. તેની સાથે સિંદૂર અને ચમેલીનો તેલ ચઢાવીને હનુમાન ચાલીસા કે હનુમાનજીના બીજા મંત્રોના જાપ કરો અને તલના તેલનો દીવો પ્રગટાવો.
Publish: Sat, 17 Mar 2018 (00:16 IST)Updated: Fri, 16 Mar 2018 (12:20 IST)