ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2019 (17:19 IST)

કાળો દોરો બનાવી શકે છે તમને ખૂબ ધનવાન, શનિવારે કરી નાખો આ ઉપાય

કાળો દોરો બાંધવાની પ્રથા આજની નથી, ઘણા વર્ષોઅથી તેને હાથ, પગ અને બાંય પર બંધાય છે. મૂળ રૂપથી તેને નજરથી બચવા માટે બાંધીએ છે...આવો જાણી તેના વિષયમાં વિસ્તારથી 
 
હકીકતમાં કાળો દોરો બાંધવાના વૈજ્ઞાનિક કારણ પણ છે. અમારા શરીર પંચ તત્વોથી મળીને બન્યું છે. આ પંચ તત્વ- પૃથ્વી, હવા, અગ્નિ, જળ અને આભ. તેનાથી મળતી ઉર્જા અમારા શરીરનો સંચાલન કરે છે. તેનાથી મળતી ઉર્જાથી જ અમે સર્વસુવિધાને પ્રાપ્ત કરીએ છે. જ્યારે કોઈ માણસની ખરાબ નજર અમે લાગે છે ત્યારે આ પંચ તત્વોથી મળતી સંબંધિત સકારાત્મક ઉર્જા અમારા સુધી નહી પહોંચી શકીએ છે. તેથી ગળામાં કાળો દોરો બાંધીએ છે. કેટલાક લોકો કાળો દોરામાં ભગવાનના લૉકેટ પણ ધારણ કરે છે તેને ખૂબ શુભ માનીએ છે. 
 
ખરાબ નજરથી બચવા માટે કાળા રંગની વસ્તુઓ ઉપયોગ કરાય છે. જેમ કે કાળા ચાંદલો, કાળો દોરો. કાળો દોરો પહેરવાથી કે કાળા ચાંદલા લગાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. કાળા રંગ, નજર લગાવતાની એકાગ્રતાને ભંગ કરી નાખે છે. તેના કારણે નકારાત્મક ઉર્જા સંબંધિત માણસને પ્રભાવિત નહી કરી શકે છે. 
 
કાળો દોરો નજરથી તો બચાવે છે સાથે જ તેનાથી સંકળાયેલો એક ઉપાય તમને માલામાલ બનાવી શકે છે. તમે બજારથી રેશમી કે સૂતરનો દોરો લઈ આવો અને કોઈ પણ મંગળવારે કે શનિવારની સાંજે આ કાળા દોરા હનુમાનજીના મંદિર લઈ જાઓ. આ દોરામાં નવ નાની-નાની ગાંઠ લગાવી લો અને હનુમાનજીના પગના સિંદૂર લગાવી લો. 
 
હવે તે દોરાને ઘરના મુખ્ય બારણા પર બાંધી દો કે તિજોરી પર બાંધી દો. માત્ર એક નાના ઉપાયથી તમે જલ્દી જ માલામાલ બની શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં ધન-ધાન્યની અપાર વૃદ્ધિ થશે. શનિવારે જ્યારે કોઈ ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો ધારણ કરીએ તો ત્યાં ૐ શનયે નમ: નો જાપ કરતા નવ ગાંઠ બાંધી દો. 
 
વૈજ્ઞાનિક રીતે જોવાયું છે કે કાળો રંગ ઉષ્માનો અવશોષક હોય છે. તેથી કાળો દોરો ખરાબ નજએઅ અને હવાને અવશોષિત કરી નાખે છે. જેનો અસર અમારા શરીરને નહી હોય છે. આ એક પ્રકારનો સુરક્ષા કવચ બનાવે છે. શનિદોષથી બચવા માતે પણ માણસને કાળો દોરો બાંધવું જોઈએ. તેનાથી શનિનો પ્રકોપ માણસ પર નહી પડે છે.