ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By

Chocolate Modak - ગણપતિ બાપ્પાને ધરાવો ચોકલેટી મોદક

ગણેશ ઉત્સવ પર બે વસ્તુઓ વિશેષ હોય છે એક તો ગણેશજી પોતે અને બીજુ તેમની પ્રિય વસ્તુ મોદક. આજે અમે તમને બતાવી રહ્યા છે ગણેશજીને પ્રિય મોદક ચોકલેટી સ્વાદમાં બનાવવાની રેસીપી 
સામગ્રી : 
2  કપ રિકોટા ચીઝ 
1 કપ કન્ડેસ્ડ મિલ્ક 
1/2  કપ સ્વીટ ચોકલેટ ચિપ્સ 
1 ટેબસસ્પૂન કોકો પાવડર 
 
બનાવવાની રીત - મીડિયમ હાઈફ્લેમ પર એક મોટા તળિયાનુ પેન મુકો. તેમા રીકોતા ચીઝ નાખો. તેને સારી રીતે મિસ્ક કરીને 5-8 મિનિટ હલાવો. જ્યારે રીકોટા ચીઝ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા કન્ડેસ્ડ મિલ્ક નાખો અને પાંચ મિનિટ થવા દો. 
 
બનાવવાની રીત -  કડાઈમાં પાણી ઉકાળી તેમાં ચપટી મીઠું અને તેલ ઉમેરો અને ચોખાનો લોટ એડ કરો. બે વખત સીટી વાગ્યા બાદ કૂકર ખોલો અને મિશ્રણ પર પાણી રેડો. કૂકરને ફરી ઢાંકી દો. ફરીથી સિટી વગાડીને મિશ્રણને એક થાળીમાં બરાબર મિક્સ કરો. કણકમાંથી સરખા માપના આઠ લુ્આ બનાવો. પૂરણ બનાવવા માટે કોકોનટ, ચોકલેટ સિરપ અને ચોકલેટની છીણને મિક્સ કરો.
 
- ફ્લેમ બંધ કરો અને તેમા કોકો પાવડર અને ચોકલેટ  ચિપ્સ નાખીને મિક્સ કરો. 
 
- મિશ્રણને ઠંડુ થવા દો. 
 
- જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેને હાથથી શેપ આપીને કે પછી મોદક મોલ્ડ વડે શેપ આપીને મોદક તૈયાર કરી લો.